• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • From February 23 To 27, There Will Be A Change In The Movement Of Four Planets Including Saturn, The Upheaval Of Stars, Chaturgrahi Yoga Will

23થી 27 ફેબ્રુઆરી સુધી નક્ષત્રોની ઊથલપાથલ:શનિ સહિત ચાર ગ્રહની ચાલમાં ફેરફાર થશે, મકર રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનશે

7 મહિનો પહેલા

આ મહિનામાં બુધ અને શનિ મકર રાશિમાં રહેશે. 26 ફેબ્રુઆરીએ મંગળ મકર રાશિમાં આવશે. એ પછીના દિવસે શુક્ર પણ આવી જશે. 27 ફેબ્રુઆરીથી મકર રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનશે, જે 6 માર્ચના રોજ પૂર્ણ થશે. આ પહેલાં 23 ફેબ્રુઆરીએ ગુરુ અસ્ત થવાથી 32 દિવસ સુધી લગ્ન, ગૃહ પ્રવેશ અને અન્ય માંગલિક કાર્યો કરી શકાશે નહીં. ફેબ્રુઆરીમાં ગ્રહોની આ ઊથલપાથલની અસર બધી જ રાશિઓ પર રહેશે.

જાણો ગ્રહોની ચાલ બદલવાથી કઈ રાશિ પર શી અસર પડશે (જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર, પુરી)

અન્ય સમાચારો પણ છે...