તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરો રાશિફળ:ગુરુવારે THE STAR કાર્ડ પ્રમાણે કામ અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન જાળવી રાખવું સરળ રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

25 માર્ચ, ગુરુવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- KNIGHT OF CUPS

દિવસની શરૂઆતથી જ વાતાવરણ સારું રહેશે. પરિવાર અને સંબંધીઓ સાથે વિતાવેલો સમય મનને પ્રસન્નતા આપશે. ઘણાં દિવસો પછી કામની ચિંતાને ભૂલીને જીવનનો આનંદ લેવામાં તમે વ્યસ્ત રહેશો.

કરિયરઃ- કામમાં મળી રહેલાં અવસરને સમજી વિચારીને હા બોલો.

લવઃ- પરણિતા લોકોને લગ્નજીવનનો આનંદ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- ફ્રોઝન શોલ્ડરની તકલીફ રહેશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

--------------------------------

વૃષભઃ- ACE OF SWORDS

તમારી મહેનતના કારણે કામમાં સફળતા મળશે. યુવાઓને આત્મનિર્ભર રહેવાનો અવસર મળી શકે છે. કામ સાથે જોડાયેલાં લક્ષ્ય અંગે ક્લેરિટી મળશે. તમારા ઉપર રહેલાં દેવાને ઉતારવાની કોશિશ કરો.

કરિયરઃ- કામનો ટાર્ગેટ સરળતાથી પૂર્ણ થશે.

લવઃ- પાર્ટનરનું માર્ગદર્શન તમારા માટે યોગ્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- શરીરના દુખાવામાં રાહત મળશે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 5

--------------------------------

મિથુનઃ- THE STAR

કામ અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન જાળવી રાખવું સરળ રહેશે. વેપારમાં હાલ ચાલી રહેલાં કામ સાથે-સાથે આગળના કામના અવસર અંગે વિચારવું પડશે. જીવનમાં લક્ષ્ય મેળવવા માટે તમે ગંભીર રહેશો.

કરિયરઃ- વરિષ્ઠ અધિકારીઓને અલગ-અલગ પ્રકારના કામમાં ધ્યાન આપવાના કારણે કામને મનગમતું પરિણામ આપવું મુશ્કેલ રહેશે.

લવઃ- પતિ-પત્નીમાં વધતાં તાલમેલના કારણે પરિવાર સાથે જોડાયેલી ચિંતા જલ્દી પૂર્ણ થશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી તકલીફમાં રાહત મળશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

--------------------------------

કર્કઃ- KING OF WANDS

પરિવારને તમારી મદદની જરૂરિયાત રહેશે. છતાંય પોતાના માટે સમય કાઢવાનું ભૂલશો નહીં. અન્ય લોકોની મદદ કરવાની સાથે-સાથે તમારું માનસિક સંતુલન અને વ્યક્તિગત કાર્યોને નજરઅંદાજ થવા દેશો નહીં.

કરિયરઃ- કોઇ એક કામ ઉપર જ ફોકસ જાળવી રાખવું અને તેને પૂર્ણ કરવાની કોશિશ કરો.

લવઃ- જીવનસાથી પ્રત્યે ડેડીકેશન દર્શાવવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને વધારે કામ હોવાના કારણે થાકનો અનુભવ થશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 8

--------------------------------

સિંહઃ- SIX OF SWORDS

જીવનમાં આગળ વધવા માટે આજે તમારે વધારે મહેનતની જરૂરિયાત રહેશે. આરામ અને આળસને વધારે મહત્ત્વ આપવાના કારણે મહત્ત્વપૂર્ણ કામ પાછળ રહી શકે છે. ભાવનાત્મક રૂપથી આજે તમે થોડાં નિરાશ અને મોટિવેશનની કમી અનુભવ કરશો.

કરિયરઃ- કામના કારણે યાત્રા થઇ શકે છે.

લવઃ- પરિવાર માટે ભાવનાત્મક રૂપથી ઉપલબ્ધ રહો.

સ્વાસ્થ્યઃ- તણાવ અને ઊંઘની કમીના કારણે આંખની તકલીફ રહેશે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 3

--------------------------------

કન્યાઃ- KIBG OF SWORDS

જીવન પ્રત્યે રાખેલાં લક્ષ્ય અંગે જિદ્દી રહીને તને મેળવવાની કોશિશ કરવી અને દરેક વાતમાં જિદ્દ રાખવી બંને વાત આજે તમારા માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે.

કરિયરઃ- કામમાં સફળતા સરળતાથી મળશે.

લવઃ- તમારી ઇમોશનલ ઇનસિક્યોરિટી પાર્ટનર માટે તકલીફ દાયક રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- પગમાં ઘાવની સંભાવના છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

--------------------------------

તુલાઃ- SIX OF WANDS

જીવનમાં આગળ વધતી સમયે તમારા પ્રિય વ્યક્તિ અને તમારાથી નબળા લોકો તરફ દુર્લક્ષ કરવું તમને એકલાં બનાવી શકે છે. દરેક વાર ઉપર નિયંત્રણ કરવાની કોશિશના કારણે તણાવ પેદા થઇ શકે છે.

કરિયરઃ- નેતૃત્વ ગુણ સાથે લોકોને ભાવનાત્મક રૂપથી સમજવાની જરૂરિયાત છે.

લવઃ- જીવનનો કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે પાર્ટનરનો સાથ મળશે નહીં.

સ્વાસ્થ્યઃ- મોડે સુધી કામ કરવાના કારણે શરીરમાં થાક રહેશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

--------------------------------

વૃશ્ચિકઃ THE HIGH PRIESTESS

તમારી આસપાસની પ્રસિદ્ધિ અથવા કામ સાથે જોડાયેલાં રાજકારણમાં યોગ્ય અને અયોગ્ય વ્યક્તિનો અંદાજ જાણ થવા છતાંય તમે ચુપ રહેવાનું પસંદ કરશો. હાલ પરિસ્થિતિનો માત્ર અંદાજો લગાવો.

કરિયરઃ- એચઆર અને મેનેજર વ્યક્તિઓને લોકોની વચ્ચે બની રહેલો મતભેદ દૂર કરવો મુશ્કેલ રહેશે.

લવઃ- પાર્ટનરનું અસત્ય જાણ થવાના કારણે તમે તે વાતની અસર પોતાના ઉપર થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- રેકી દ્વારા મનને શાંતિ પ્રાપ્ત થશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

--------------------------------

ધનઃ- ACE OF CUPS

કામ સાથે જોડાયેલી અનિશ્ચિતતાના કારણે થોડી બેચેની અનુભવ થઇ શકે છે. પરંતુ કોઇની મદદથી તમારી ક્લેરિટી પણ આવી જશે. પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય તમે દરેક અનુભવનો આનંદ લઇને આગળ વધશો.

કરિયરઃ- કામની જગ્યાએ પ્રમોશન મળવાની આશંકા છે.

લવઃ- તમારી દૃષ્ટિ પોતાના તરફથી બદલવાના કારણે લવ લાઇફમાં પણ ફેરફાર જોવા મળશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં ગરમી વધી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 7

--------------------------------

મકરઃ- NINE OF CUPS

તમારી મુંજવણ આજે ખૂબ જ વધી શકે છે. વધતાં કામનો સ્ટ્રેસ અને મુંજવણના કારણે કઇ વાત ઉપર વધારે ધ્યાન આપવું તે નક્કી કરવું તમારા માટે મુશ્કેલ રહી શકે છે. ક્યારેક પરિસ્થિતિથી થોડું અંતર જાળવી રાખવું પણ મનને શાંત કરીને ફોકસ જાળવી રાખવામાં મદદગાર રહેશે.

કરિયરઃ- મહત્ત્વપૂર્ણ કામ થતાં-થતાં અટકી શકે છે.

લવઃ- અન્ય લોકો સાથે પોતાના સંબંધની સરખામણી કરશો નહીં.

સ્વાસ્થ્યઃ- વધતાં વજન ઉપર નિયંત્રણ લાવવાની જરૂરિયાત છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

--------------------------------

કુંભઃ- THE DEVIL

મનગમતી જીવનશૈલી મેળવવા માટે મહેનત અને કિસ્મતનો સાથ હોવો જરૂરી હોય છે. આજે તમારી કિસ્મત તમારા પક્ષમાં રહેશે પરંતુ મહેતન કરવામાં તમારી ક્ષમતા ઓછી પડી શકે છે. ઓછી મહેનતે વધારે રૂપિયા કમાવાની લાલચ તમારી અંદર ઉત્પન્ન થઇ શકે છે.

કરિયરઃ- રિયલ અસ્ટેટ સાથે જોડાયેલાં લોકો આર્થિક પ્રગતિ જોઇ શકશે.

લવઃ- તમારી ભાવનાઓને સમજી શકવી તમારા પાર્ટનર માટે મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટની બળતરા પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

--------------------------------

મીનઃ- EIGHT OF PENTACLES

પરિસ્થિતિનું અવલોકન કરીને આગળની યોજના બનાવવી આજે તમારા માટે જરૂરિયાતમંદ રહેશે. રૂપિયાનું રોકાણ યોગ્ય રીતે કરવાના કારણે વેપારને વધારવા માટે રૂપિયાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- આર્થિક પરિસ્થિતિમાં થોડો ફેરફાર જરૂરી રહેશે.

લવઃ- રિલેશનશિપ સાથે જોડાયેલી તમારી અપેક્ષાઓનું અવલોકન કરો.

સ્વાસ્થ્યઃ- કમર અને કરોડરજ્જુનો દુખાવો પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 8

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો