ટેરો રાશિફળ:શુક્રવારે THE MOON  કાર્ડ પ્રમાણે કર્ક જાતકો માટે દિવસ સારો રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેષ રાશિ : FIVE OF CUPS
આજના દિવસે જીવનમાં મહેસુસ થનારા ઉત્તર-ચડાવનો પ્રભાવ તમારા મન પર વધારે રહેશે. મિત્ર અથવા કોઈ ખાસ વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થયેલા વિચારો પર તુરંતજ ધ્યાન આપો અને કામ કરવાનું શરૂ કરી દો.

કરિયર : વિદેશ સંબંધિત કોઈ કામ માટે પ્રયત્ન કરી રહ્યા છો તો તેમાં નિરાશા મળી શકે છે.

લવ : એક બીજાની વાત ના સમજવાને કારણે વિવાદ થઇ શકે છે.

હેલ્થ : ચિડચિડાપણું અને બીપીની તકલીફ થઇ શકે છે.

લકી કલર : ઓરેન્જ

લકી નંબર : 3
----------------------------
વૃષભ રાશિ :QUEEN OF PENTACLES
આ રાશિના જાતકો આજના દિવસે પૈસાનો ઉપયોગ બરાબર કરવા માટે યોજના બનાવશો. જે લોકો ફાઇનાન્સિયલ પ્લાનિંગથી જોડાયેલા છે તે લોકો સાથે ચર્ચા કરીને આગળનો નિર્ણય કરી શકો છો.

કરિયર : કામને લઈને એકાગ્રતા અને રસ વધશે.

લવ : પાર્ટનર તમારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખશે.

હેલ્થ : લોહી સંબંધિત બીમારીનાં કારણે શારીરિક ઇમ્યુનીટી ઓછી થશે.

લકી કલર : ગુલાબી

લકી નંબર : 1
----------------------------
મિથુન રાશિ : THE HIEROPHANT
આજના દિવસે આ રાશિના જાતકોનું કોઈ કામ અપેક્ષા અનુસાર નહીં થાય પરંતુ જે વાત તમારા માટે યોગ્ય છે તો તે વાતનો અનુભવ તમને થશે. પરિસ્થિતિનો જોતા તમે જે વિચારી નથી શકતા તે તમારું તકલીફનું કારણ બની શકે છે. બદલાતી પરિસ્થિતિ પર ધ્યાન આપો.

કરિયર : કામની જગ્યાએ અનુભવી વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થતું માર્ગદર્શન તમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરશે.

લવ : પરિવારની વિરુદ્ધ જઈને વિવાહિત સંબંધિતનિર્ણય લેવો સંભવ નહીં.

હેલ્થ : વજન અચાનક ઘટી શકે છે.

લકી કલર : લાલ

લકી નંબર : 5
----------------------------
કર્ક રાશિ : THE MOON
આ રાશિના જાતકોની આજના દિવસે શરૂઆત સારી રીતે થવા છતાં તમારા વર્તન અને આદતોને કારણે તમારો દિવસ ખરાબ થઇ શકે છે. નકારાત્મક વિચારને દૂર કરવાની કોશિશ કરો.

કરિયર : કામને લઈને જે નિશ્ચય તમે કર્યો છે તેને પૂરો કરવા માટે પુરી ક્ષમતાનો પ્રયત્ન કરશો.

લવ : રિલેશનશિપ સંબંધિત વાતને સુધારવા માટે સમય આપવો પડશે.

હેલ્થ : પેટ સંબંધિત બીમારી થઇ શકે છે.

લકી કલર : સફેદ

લકી નંબર : 6
----------------------------
સિંહ રાશિ : NINE OF CUPS
આજના દિવસે તમારી વાતોને બદલે બીજાની વાતો પર ધ્યાન આપવાને કારણે તમારી અંદર સ્પર્ધાની ભાવના વધી શકે છે. પોતાની તુલના અન્ય લોકો સાથે કરીને શ્રેષ્ઠ સાબિત કરવાની જીદ બિલકુલ ના રાખો.

કરિયર : વેપારી વર્ગને આસાનીથી પ્રગતિ જોવા મળશે, પરંતુ પૈસાનો કોઈ પણ વ્યવહાર કરતા પહેલાં નાની વાતો પર ધ્યાન આપવું જરૂરી છે.

લવ : પાર્ટનરનાં સાથને કારણે આનંદનો અનુભવ કરશો.

હેલ્થ : અપચાની સમસ્યા થઇ શકે છે.

લકી કલર : લીલો

​​​​​​​લકી નંબર : 9
----------------------------
કન્યા રાશિ : THE TOWER
વ્યક્તિગત જીવનમાં કોઈ વ્યક્તિ સાથે આજના દિવસે વિવાદ થવાની શક્યતા છે. તમારા મનમાં જે તણાવ છે તનેય અસર અન્ય વાતો ઉપર પણ જોવા મળશે. આજના દીવસે ફક્ત તમારી માટે જ સમય કાઢવો જરૂરી છે.

કરિયર : સહકર્મી સાથેના વિવાદને કારણે ઘણાં લોકો તમારી વિરુદ્ધમાં જઈ શકે છે.

લવ : જુના પ્રેમી દ્વારા તમને મનાવવાની કોશિશ કરવામાં આવશે, પરંતુ તમારો નિર્ણય બિલકુલ ના બદલો.

હેલ્થ : પેટની તકલીફ થશે.

લકી કલર : પીળો

​​​​​​​લકી નંબર : 2
----------------------------
તુલા રાશિ : THE STAR
દરેક વાતનો ઉકેલ લાવવા માટે અલગ-અલગ રીતે હોય છે પરંતુ બધી રીત અપનાવતા પહેલાં સાચા-ખોટાનો નિર્ણય કરવો આવશ્યક રહેશે. આજના દિવસે જાણે-અજાણે તમે કોઈને દુઃખ પહોંચાડી શકો છો. કોઈ વ્યક્તિને સલાહ ના આપો.

કરિયર : અપેક્ષા અનુસાર આર્થિક આવક મેળવવામાં સમય લાગશે. આજના દિવસે કામની ક્વોલિટી પર ધ્યાન આપવું પડશે.

લવ : પર્સનલ લાઈફમાં આવી રહેલા બદલાવને કારણે રિલેશનશિપ પ્રત્યે ધ્યાન આપવું સંભવ નથી.

હેલ્થ : સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોને દૂર કરવા માટે તમારા દ્વારા કોશિશ કરવામાં આવશે.

લકી કલર : બ્લુ

લકી નંબર : 4
----------------------------
વૃશ્ચિક રાશિ : THE HANGEDMAN
આ રાશિના જાતકો આજના દિવસે કોઈ પરિસ્થિતિમાં બદલાવ લાવવાની કોશિશ કરશે તેટલી જલ્દી તકલીફ દૂર થશે પોતાના દ્વારા નક્કી કરવામાં આવેલા નિશ્ચય પર રહેવું તમારા માટે મહત્વપૂર્ણ છે. તમારી જીદને કારણે તમારી પ્રગતિમાં કોઈ સમસ્યા આવી શકે છે.

કરિયર : માર્કેટીંગથી જોડાયેલા લોકો માટે કામ પૂરું કરવા માટે હાલનો કઠિન સમય છે.

લવ : પાર્ટનર તરફ જોવાની નજર બદલવાની જરૂર છે.

હેલ્થ : માથાનોદુખાવો અને માઈગ્રેનની તકલીફ થઇ શકે છે.

લકી કલર : લીલો

લકી નંબર : 7
----------------------------
ધન રાશિ :EIGHT OF PENTACLES
આ રાશિના જાતકોને આજના દિવસે ઘણી સમસ્યાનું સમાધાન આર્થિક પરિસ્થિતિથી પ્રાપ્ત થશે. તમારા કામ અને સમસ્યા સિવાય અન્ય બાબતો પર ધ્યાન આપવાની કોશિશ કરો. કોઈ શોખને કારણે મનનો તણાવ દૂર થશે જેના કારણે નવી ઉર્જા સાથે કામ કરી શકશો.

કરિયર : આજના દિવસે કોઈ ઉપર કોઈ બાબતને લઈને નિર્ભર ના રહો.

લવ : પાર્ટનરની ક્ષમતાને ધ્યાનમાં રાખીને તેની અપેક્ષા રાખો.

હેલ્થ : એક જગ્યાએ વધુ સમય સુધી બેસવાથી પગ અથવા કમરનો દુખાવો થઇ શકે છે

લકી કલર : પર્પલ

લકી નંબર : 8
----------------------------
મકર રાશિ : THREE OF CUPS
જીવન સંબધિત બધી જ વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે. ત્યારે તમે તમારી અપેક્ષા અનુસાર બદલાવ જોઈ શકશો. મોજ-મસ્તી પર ધ્યાન બની શકે છે અને જીવનનો આનંદ લેવાની કોશિશ કરી રહયા છો. આ કારણે તમારામાં ગંભીરતા નહીં રહે.

કરિયર : અચાનકથી કોઈ મોટો આર્થિક લાભ મળી શકે છે.

લવ : મિત્ર અથવા પરિચિત વ્યક્તિથી તમને જીવનસાથી મળી શકે છે.

હેલ્થ : સ્વાસ્થ્ય સારું રહેશે.

લકી કલર : પીળો

​​​​​​​લકી નંબર : 6
----------------------------
કુંભ રાશિ : TEMPERANCE
જરૂરિયાતથી વધુ કોઈ એક વાતને લઈને વિચાર કરવાથી અને જાણકારી પ્રાપ્ત થવાને કારણે નેગેટિવિટી વાત છે તે પણ થઇ શકે છે. દિલ અને દિમાગનું સંતુલન નહીં રહે.

કરિયર : કામની જે જવાબદારી તમને મળી છે તેને પૂર્ણ કરવા માટે સમય લાગી શકે છે.

લવ : પાર્ટનર સાથે રિલેશનશિપને લઈને કોઈ ઉતાર-ચડાવ આવી શકે છે.

હેલ્થ : ડાયાબિટીસના દર્દીઓએ ખાવા-પીવામાં ધ્યાન આપવાની જરૂર છે.

લકી કલર : લાલ

લકી નંબર : 5
----------------------------
મીન રાશિ : NINE OF SWORDS
અચાનક સ્વાસ્થ્યમાં આવી રહેલા બદલાવને કારણે તમારા દ્વારા બનાવવામાં આવેલી કોઈ યોજના બદલવાની જરૂર છે. તમારા કામમાં કોઈ અવરોધોને હાર ના સમજીને તેનો સામનો કરવાની કોશિશ કરો.

કરિયર : કલા ક્ષેત્રે જોડાયેલા લોકોને તેમની સ્કિલ્સને વધુ સારી બનાવવાની જરૂર છે.

લવ : રિલેશનશીપ પ્રત્યે નેગેટિવિટીનો અહેસાસ થઇ શકે છે.

હેલ્થ : ઊંઘ ના થવાને કારણે બેચેની રહેશે.

લકી કલર : ઓરેન્જ

​​​​​​​લકી નંબર : 4

અન્ય સમાચારો પણ છે...