તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરો રાશિફળ:શુક્રવારે THE HIGH PRIESTESS કાર્ડ પ્રમાણે કર્ક જાતકો માનસિક અસંતુલન અનુભવ કરશે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

શુક્રવાર, 19 ફેબ્રુઆરીના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- KNIGHT OF CUPS

તમારી આસપાસના લોકોની અંદર બની રહેલી પોઝિટિવિટી તમારા ઉપર પણ પ્રભાવ કરશે. તમારા નકારાત્મક વિચારોથી છુટકારો મેળવવો આજે તમારા માટે શક્ય બની શકે છે.

કરિયરઃ- કામને લઇને લીધેલા નિર્ણય અંગે ચર્ચા કરવાની જરૂરિયાત રહેશે.

લવઃ- તમારા દ્વારા આપવામાં આવેલાં પ્રપોઝલને પોઝિટિવ રીતે લેવામાં આવશે.

સ્વાસ્થ્યઃ- યુવા વર્ગે પોતાના ખાનપાન અને જીવનશૈલીને સુધારવાની ખૂબ જ જરૂરિયાત રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

-------------------------

વૃષભઃ- TWO OF PENTACLES

અન્ય લોકોની ભાવનાઓને વધારે મહત્ત્વ આપવાની જગ્યાએ કોઇપણ નિર્ણય આજે લેવો તમારા માટે મુશ્કેલ સાબિત થઇ શકે છે. પરિવારના દરેક વ્યક્તિને ખુશ કરવાની તમારી ઇચ્છા તમારી માનસિક તકલીફનું કારણ હોઇ શકે છે.

કરિયરઃ- વિદેશમાં કામ કરનાર લોકોને રૂપિયાને લગતો નવો સ્ત્રોત મળી શકે છે.

લવઃ- પાર્ટનર સાથે યોગ્ય સંવાદ અને સંતુલન જાળવી રાખવું આજે તમારા માટે મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણની અસર તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા ઉપર થશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

-------------------------

મિથુનઃ- SEVEN OF SWORDS

તમારા દ્વારા મળી રહેલાં આઇડિયાઝને કોઇ અન્ય દ્વારા ઉપયોગ કરીને આગળ વધવાની કોશિશ કરશે. એટલે જે વાત તમે તમારા વ્યક્તિગત જીવનમા કરવા ઇચ્છો છો તેને લઇને આજે કોઇ ચર્ચા ન કરો.

કરિયરઃ- કામને લગતી તમારી જવાબદારીને વધારે મહત્ત્વ આપો.

લવઃ- પાર્ટનરની ભાવનાઓને સમજવાની કોશિશ કરો

સ્વાસ્થ્યઃ- પગને લગતી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3

-------------------------

કર્કઃ- THE HIGH PRIESTESS

જે પણ માનસિક અસંતુલન તમે અનુભવ કરી રહ્યા છો જેના કારણે તમારી વ્યક્તિગત અને કામને લગતી વાતોમાં અસર પડી રહી છે, તેને દૂર કરવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે.

કરિયરઃ- કામને લગતી યોજના અંગે કોઇ સાથે ચર્ચા ન કરો.

લવઃ- પ્રેમ સંબંધમાં સુધાર લાવવા માટે તમારા દ્વારા યોગ્ય કોશિશ કરવામાં આવશે.

સ્વાસ્થ્યઃ- શરીરને ઠંડુ રાખવા માટે ખાનપાનમાં યોગ્ય ફેરફાર લાવો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

-------------------------

સિંહઃ- THE MAGICIAN

તમારા વ્યક્તિત્વનો પ્રભાવ અન્ય લોકો ઉપર જળવાયેલો રહે આ વાતની કોશિશ તમારા દ્વારા કરવામાં આવી શકે છે. નેતૃત્વ કરવામાં તમે હંમેશાં જ આગળ રહો છો અને આજે પણ તમે તમારા અંદરના નેતૃત્વ ગુણનું પ્રદર્શન કરો.

કરિયરઃ- કામને લઇને મળી રહેલી પ્રગતિ તમારી અંદર ઈગો પણ પેદા કરી રહી છે.

લવઃ- પાર્ટનર પ્રત્યે તમારા વ્યવહારને સુધારવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ- છાતિને લગતો વિકાર તકલીફ આપી શકે છે

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

-------------------------

કન્યાઃ- FOUR OF SWORDS

તમારા સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપો. થોડી માનસિક વાતોના કારણે પણ તમારા સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર પડી શકે છે. જે વાતમાં તમે પ્રગતિ જોઇ રહ્યા છો તે વાત પ્રત્યે તમારા વિચારોને પારખવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- કામને લઇને લેવામાં આવેલાં નિર્ણયની અસર તમારા ઉપર કેમ થઇ રહી છે તે વાતનું ધ્યાન રાખીને આગળ વધો.

લવઃ- તમારા દ્વારા કરવામાં આવેલાં નવા સંબંધને લઇને પરિવારમાં નિરાશા રહેશે.

સ્વાસ્થ્યઃ- ગળાની ખરાબ સવાર સુધી તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

-------------------------

તુલાઃ-FIBE OF CUPS

કોશિશ દ્વારા તમે પરિસ્થિતિમાં ફેરફાર લાવી શકશો અને પોતાના પ્રત્યે કોઇ એવી વાત તમને જાણવા મળશે જેના કારણે તમને પોઝિટિવ ફેરફાર પણ જોવા મળશે. મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં વ્યક્તિઓઓ પોતાના કામને યોગ્ય રીતે કરી શકશે.

કરિયરઃ- વિદ્યાર્થીઓ માટે સફેદ સ્ટડી યોગ્ય રહેશે.

લવઃ- પાર્ટનર્સ એકબીજાની અંદર માનસિક સંતુલન જાળવી રાખવા માટે સફળ રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે વિચારોના કારણે માથાનો દુખાવો તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

----------------------------

વૃશ્ચિકઃ- EIGHT OF WANDS

કામ યોજના પ્રમાણે ન થવાના કારણે થોડી નિરાશા જળવાયેલી રહેશે પરંતુ તમે યોગ્ય દિશા મેળવવા માટે કોઇ યોગ્ય વ્યક્તિ દ્વારા મળી રહેલી મદદને અપનાવો જેના કારણે તમને ઓછા સમયમાં વધારે પ્રભાવપૂર્ણ કામ કરવું સરળ રહેશે.

કરિયરઃ- કામને લગતી વાતોમાં ગુંચવાઇ જવાના કારણે કરિયરના નિર્ણય લેવા તમારા માટે મુશ્કેલ રહેશે.

લવઃ- પાર્ટનર્સમાં એકબીજાના વિચારો સમજવા મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીનો દુખાવો આયુર્વેદિક ઉપચાર દ્વારા ઠીક થઇ જશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 1

----------------------------

ધનઃ- THE SUN

જે વાતો અંગે તમે નિર્ણય લઇ શકતાં નથી, તે વાતો માટે વિચારોમાં ક્લેરિટી આજે આવી શકે છે છતાંય તેના ઉપર કામ કરવું તમારા માટે મુશ્કેલ રહેશે. તમે તમારી અંદરની ઇચ્છાશક્તિને વધારે મજબૂત બનાવવાની કોશિશ કરતાં રહો.

કરિયરઃ- કામ પ્રત્યે બનેલો દૃષ્ટિકોણ બદલવાની જરૂરિયાત રહેશે.

લવઃ- પાર્ટનર દ્વારા તમને આનંદ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં બની રહેલાં વિટામિન્સની ખામી તમારી શારીરિક તકલીફ વધારી રહી છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 2

----------------------------

મકરઃ- TEN OF CUPS

ઘણાં દિવસો પછી પરિવારના બધા વ્યક્તિ મળીને કોઇ વિષય અંગે આનંદ માણી શકશે. એકબીજા સાથે ભાવનાત્મક રૂપથી જોડાવાના કારણે પરિવાર પ્રત્યે પ્રેમ વધશે.

કરિયરઃ- કામ કરતી વખતે તમને કોઇ મોટી સમસ્યાનો ઉકેલ મળવાના કારણે તમારી ઉપર તણાવ ઓછો રહેશે.

લવઃ- પતિ-પત્નીમાં સંબંધ સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- બાળકોના સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળશે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 6

----------------------------

કુંભઃ- THREE OF PENTACLES

નવા કામની શરૂઆત કરવા માટે હાલ સમય ઠીક નથી. તમે જે પણ યોજના બનાવી છે અથવા રૂપિયા માટે જે સ્ત્રોત ઉપર તમે નિર્ભર છો તેના અંગે વધારે જાણકારી પ્રાપ્ત કરવી તમારા માટે જરૂરી રહેશે.

કરિયરઃ- આર્કિટેક્ટ અને રિયલ અસ્ટેટ સાથે જોડાયેલાં લોકોએ વધારે મહેનત લેવાની જરૂરિયાત છે.

લવઃ- પાર્ટનર અને તમારી વચ્ચે કોઇપણ વાત અંગે એકમત થવું આજે મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી બેદરકારીના કારણે ઈજા પહોંચવાની સંભાવના છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

----------------------------

મીનઃ- THE DEVIL

જીવનમાં આગળ વધવાની તમારી ઇચ્છા વધશે જેના કારણે તમે પોતાના ઉપર જ તણાવ વધારશો. વર્તમાન પરિસ્થિતિનો આનંદ લેવાનું શીખવું પડશે. તમે અને તમારા પાર્ટનર મળીને પરિવારને લગતી બધી સમસ્યાઓને માત આપી શકશો.

કરિયરઃ- વેપારને લગતી વાતોમાં સરળતાથી પ્રગતિ જોવા મળશે.

લવઃ- પાર્ટનર અને તમારી વચ્ચે પ્રેમ વધશે.

સ્વાસ્થ્યઃ- ખાનપાન સમયે કરો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 9

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો