ટેરો રાશિફળ:મંગળવારે NINE OF PENTACLES કાર્ડ પ્રમાણે કુંભ જાતકો કોઈ પણ પ્રકારનું જોખમ ન લો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેષ : THE EMPRESS
પર્સનલ વાત અને પરિવારની જવાબદારી વચ્ચે સંતુલન કરવાનો પ્રયાસ કરશો. જે વિષયને લઈને ચિંતા થઇ રહી હતી, તે વિશે હાલ કોઈ નિરાકરણ આવશે નહીં. પોતાનામાં ફેરફાર માટે હજુ પણ રાહ જોવી પડશે.

કરિયર : કામની જગ્યાએ તમને જે સ્થાન મળ્યું છે તેને ટકાવી રાખવા માટે અને પ્રગતિ કેવી રીતે કરી શકાય તેના ઉપર ધ્યાન આપવું પડશે.

લવ : માનસિક રીતે તમે હજુ તૈયાર ન હોય તો રિલેશનશિપને આગળ ન વધારો.

હેલ્થ : પીઠમાં સોજો આવી શકે છે.

લકી કલર : લાલ

લકી નંબર : 2
------------------
વૃષભ : FIVE OF SWORDS
જૂની વાતને યાદ કરીને આજના દિવસે તમને તકલીફ પડી શકે છે. પોતાને ભૂતકાળની વાતથી કેવી રોતે બહાર લાવી શકાય છે તે અંગે વિચાર કરો.

કરિયર : કામના સ્થળે જે લોકોની મદદ મળી રહી છે તે લોકોનો ગેરફાયદો ન લો.

લવ : પાર્ટનર સાથે વાતચીત ન થવાને કારણે એકબીજા પ્રત્યે ગેરસમજ થશે.

હેલ્થ : સ્વાસ્થ્ય સારુ રહેશે પરંતુ ખાવા-પીવામાં ધ્યાન રાખવું પડશે.

લકી કલર : પીળો

લકી નંબર : 1
------------------
મિથુન : FIVE OF PENTACLES
જ્યારે તમે જીવનમાં મુશ્કેલ સમય અનુભવો છો ત્યારે તમારે સમજવાનો પ્રયાસ કરવો પડશે કે તમને કોણ મદદ કરે છે અને કોની સાથે વાત કરીને તમને રાહત મળે છે. કોઈપણ સંબંધને બંને પક્ષોએ સમાન રીતે વર્તવો જોઈએ એનો અહેસાસ આજે થશે.

કરિયર : કરિયર સંબંધિત ચિંતા થશે.

લવ : રિલેશનશિપ સંબંધિત થઇ રહેલી ગેરસમજ વધી શકે છે.

હેલ્થ : શરીર પરની ઈજાથી તકલીફ થશે.

લકી કલર : બ્લુ

લકી નંબર : 4
------------------
કર્ક : PAGE OF SWORDS
જે રીતે તમારી પરિસ્થિતિ બદલાઈ રહી છે ત મુજબ તમારે તમારા વિચારોમાં પરિવર્તન લાવવું જરૂરી છે. આ પરિવર્તન લાવતી વખતે તમારે મુશ્કેલીઓમાંથી પસાર થવું પડી શકે છે.પરંતુ તમે તમારા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છો અને તેના માટે આ પરિવર્તન મહત્વપૂર્ણ છે.

કરિયર : અન્ય વાતોમાં રહેવાને કારણે કામમાં જે ટાર્ગેટ આપેલો છે તેમાં સમય લાગી શકે છે.

લવ : નિર્ણય લેવાની ક્ષમતા ન હોવાને કારણે પાર્ટનર તમને સાથ નહીં આપે.

હેલ્થ : ગેસની તકલીફ થઇ શકે છે.

લકી કલર : ઓરેન્જ

લકી નંબર : 5
------------------
સિંહ : SIX OF PENTACLES
અટકેલી વાતને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ વ્યક્તિનો સાથ મળશે. કામની ક્ષમતા ઓછી હોવાને કારણે મદદનો ઉપયોગ કરી શકશો નહીં.દિવસના અંતે માનસિક રીતે થતી તકલીફ ઓછી થશે.

કરિયર : વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરો.

લવ : મારી અંદર વિશ્વાસ જગાડવાની કોશિશ કરો.

હેલ્થ : ગળાની ખારાશ તકલીફ આપી શકે છે.

લકી કલર : લીલો

​​​​​​​લકી નંબર : 3
------------------
કન્યા :THE FOOL
જે વાતનો અમલમાં લાવવાની યોજના બનાવી રહ્યા હતા, તેનો વાસ્તવિકતાનું રૂપ આપી શકશે. પરિવારના પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે.

કરિયર : કામના સ્થળે આનંદના વાતાવરણને કારણ કોઈ પણ પ્રકારનો તણાવ દૂર થશે.

લવ : પાર્ટનરનો સાથ તો મળશે પરંતુ પોતાની સમસ્યાનું સમાધાન કાઢવાની આવશ્કયતા છે.

હેલ્થ : ખાવા-પીવાને કારણે તબિયત ખરાબ થઇ શકે છે.

લકી કલર : ગ્રે

લકી નંબર : 8
------------------
તુલા : THE HIGH PRIESTESS
એક જ પ્રકારના અનુભવને વારંવાર કેમ થઇ રહ્યા છે તે વાતનું અવલોકન કરો. તમારી અંદર વધતી આળસ અને નીચી ઈચ્છા શક્તિને કારણે તમે આ દિવસે કોઈ પણ પ્રકારનું કામ કે જવાબદારી નિભાવવાનું યોગ્ય નહીં ગણશો.

કરિયર : ઉચ્ચ શિક્ષણ સબંધિત વાતને આગળ વધારવા માટે આર્થિક રીતે મજબૂત બનવું જરૂરી છે.

લવ : તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયને કારણે પરિવારના લોકોમાં નારાજગી રહેશે.

હેલ્થ : ગોઠણના દુખાવાથી તકલીફ થઇ શકે છે.

લકી કલર : સફેદ

લકી નંબર : 6 ------------------

વૃશ્ચિક : TEN OF SWORDS
ઘણા પ્રયત્નો કરવા છતાં સફળતા ન મળવાને કારણે મનમાં ઉદાસીનતા વધવા લાગશે. લોકો સાથે ચર્ચા કરવાથી તમારામાં આશા જાગી શકે છે અને નવી ઉર્જા સાથે કામ કરવાની તમારામાં તાકાત રહેશે.

કરિયર :કરિયરને લઈને જેની પસંદગી કરી છે તેનાથી શરૂઆતમાં તકલીફ પડશે.

લવ : પાર્ટનરના દબાણને કારણે ઉદાસ રહેશો.

હેલ્થ : જીવનમાં વધી રહેલા તણાવની અસર સ્વાસ્થ્ય પર પડશે.

લકી કલર : ગુલાબી

લકી નંબર : 7
------------------
ધન : KNIGHT OF SWORDS
જીવનમાં પ્રગતિ પ્રાપ્ત કરવાની તમારી ઈચ્છા જાગ્રત રહેશે. તમે દરેક સમસ્યા અને મુશ્કેલીઓનો પૂરી તાકાતથી સામનો કરતા જોવા મળે છે.

કરિયર : કામને લઈને જે ટાર્ગેટ છે તેનો ઉપયોગ કરીને લક્ષ્ય સુધી જઈ શકશો.

લવ : પાર્ટનર સાથે વાતચીત કરતા સમયે જૂની વાત થઇ શકે છે.

હેલ્થ : ખભા અને ગળામાં તકલીફ થશે.

લકી કલર : પીળો

લકી નંબર : 3
------------------
મકર : QUEEN OF PENTACLES
જીવનમાં નક્કી કરેલી વસ્તુ હજુ સુધી તમને કેમ નથી મળી તેનું કારણ આજના દિવસે તમે જાણી શકશો. જીવન પ્રત્યે તમારા નજરીયો બદલાઈ જશે. બધા જ કામની જવાબદારી તમારા દ્વારા નિભાવવાની કોશિશ કરશો.

કરિયર : આર્થિક સ્થિતિ માટે માર્કેટિંગ પર ધ્યાન આપવાની જરૂર રહેશે.

લવ : લાઈફ સંબંધિત ચિંતા થશે પરંતુ તમારી કોશિશને કારણે પોઝિટિવ રહેશો.

હેલ્થ : કફ અને ઉધરસની તક્લીફ થઇ શકે છે.

લકી કલર : પર્પલ

લકી નંબર : 9
------------------
કુંભ : NINE OF PENTACLES
જે વસ્તુને મેળળવાની તમને આશા હતી તેમાં નિરાશા મળી શકે છે. જે વાત પર તમારું નિયંત્રણ નથી તે વાતને લઈને હાલ ફક્ત પોઝિટિવ જ રહો. કોઈ પણ પ્રકારનું જોખમ ન લો.

કરિયર : પૈસાની આવક વધતી જોવા મળશે.

લવ : મનમાં આવી રહેલા વિચારો પાર્ટનર સામે વ્યક્ત ન કરો.

હેલ્થ : માથાના દુખાવાની તકલીફ થઇ શકે છે.

લકી કલર : ગ્રે

લકી નંબર : 5
------------------
મીન : THE DEVIL
ઘણી હદ સુધી વસ્તુઓ તમારી અપેક્ષા મુજબ થઈ રહી છે. તેમ છતાં તમારા મનમાં વધતા લોભને કારણે તમારે ધ્યાન રાખવું પડશે કે તમારા તરફથી કોઈ ભૂલ ન થાય.પૈસા સંબંધિત વ્યવહારો સફળ સાબિત થશે. તમારા ધ્યેયને હાંસલ કરતી વખતે કોઈ પણ વ્યક્તિ સાથે અન્યાય ન થાય અથવા તેની સાથેના સંબંધો બગડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

કરિયર : કામને લઈને સારા સમાચાર મળી શકે છે.

લવ : પાર્ટનર પ્રત્યે આકર્ષણ રહેશે.

હેલ્થ : સ્વાસ્થ્યમાં સુધારો થશે.

લકી કલર : સફેદ

લકી નંબર : 6

અન્ય સમાચારો પણ છે...