તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરો રાશિફળ:સોમવારે THE WORLD કાર્ડ પ્રમાણે કન્યા જાતકો પોતાના લક્ષ્યથી ભટકી શકે છે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોમવાર, 11 જાન્યુઆરીના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- FIVE OF SWORDS

તમારી વાતને મનાવવા માટે આજે વધારે કોશિશ કરો. કામમાં યશ મેળવવા માટે યોગ્ય માર્ગ પસંદ કરો. આજે તમારો ગુસ્સો વધી શકે છે. મનમાં આવી રહેલાં વિચારો ઉપર તરત કામ કરશો નહીં.

કરિયરઃ- જો તમે કામની જગ્યાએ વરિષ્ઠ છો તો તમને આપેલાં અધિકારનો યોગ્ય ઉપયોગ કરો.

લવઃ- પાર્ટનરનું તમારા ઉપર વર્ચસ્વ રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટનો દુખાવો અને માંસપેશીઓ સાથે જોડાયેલાં વિકાર થઇ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 1

---------------------------

વૃષભઃ- SIX OF SWORDS

યાત્રા સાથે જોડાયેલાં નિર્ણય સફળ રહેશે. જો તમે પરિવારથી દૂર રહેવા માંગો છો તો પરિવારને મળવાનો અવસર પ્રાપ્ત થઇ શકે છે. કામને લઇને પરિવાર સાથે નાની યાત્રા પણ થઇ શકે છે.

કરિયરઃ- ઉચ્ચ લક્ષ્ય મેળવવા માટે નાની-નાની વાતો ઉપર ધ્યાન આપો

લવઃ- પ્રિયજનોનો સહવાસ તમારી એકલતા દૂર કરશે.

સ્વાસ્થ્યઃ- બાળકોના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

---------------------------

મિથુનઃ- TEN OF WANDS

તમારા કામના વિષયમાં તમને જ્ઞાન હોવા છતાં પણ આજે તમે તેનો યોગ્ય ઉપયોગ કરી શકશો નહીં જે તમને નિરાશ બનાવી શકે છે. અન્ય દ્વારા મનમાં જન્મેલો ભય તમને માનસિક રૂપથી પરેશાન કરી શકે છે.

કરિયરઃ- માનસિક સ્થિતિ ઠીક ન હોવાના કારણે નાના કામ પણ તમને મુશ્કેલ લાગી શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા મળેલી નિરાશાની અસર ઊંડી રહેશે.

સ્વાસ્થ્યઃ- શરીરને આરામની જરૂરિયાત છે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 5

---------------------------

કર્કઃ- SEVEN OF CUPS

માનસિક તણાવની અસર કામની ક્વોલિટી ઉપર થવાના કારણે અપયશનો ભય રહેશે. જો તમને કામમાં મદદ અથવા માર્ગદર્શનની જરૂરિયાત હશે તો તમે તમારા વડીલો સાથે સ્પષ્ટ વાત કરો.

કરિયરઃ- લેખર અને કળા સાથે જોડાયેલાં વ્યક્તિ પોતાના ટેલેન્ટને યોગ્ય ન્યાય આપી શકશે નહીં.

લવઃ- ભૂતકાળમાં મળેલી અસફળતાને યાદ કરીને તમે દુઃખી થઇ શકો છો.

સ્વાસ્થ્યઃ- બ્લડ શુગર લેવલ તપાસ કરો.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

---------------------------

સિંહઃ- JUDGEMENT

તમારી મહેનતને યોગ્ય ફળ મળવામાં મોડું થવાના કારણે તમે વિચલિત થઇ શકો છો. ફરીથી તમારો વિશ્વાસ ઘટવા દેશો નહીં. પરિવારના વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધાર થવાના કારણે મનની ચિંતા દૂર થશે.

કરિયરઃ- કામમાં પ્રગતિ દિવસના અંત સુધી રહેશે.

લવઃ- પતિ-પત્નીમાં સંવાદ જાળવી રાખવો મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- શરીરનો સ્ટેમિના વધારવાની જરૂરિયાત છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

---------------------------

કન્યાઃ- THE WORLD

મહત્ત્વપૂર્ણ કામ ઉપર ધ્યાન આપવું આજે જરૂરી રહેશે. તમારી આસપાસનું વાતાવરણ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. જીવનમાં દરેકની પ્રગતિ અલગ-અલગ રીતે થાય છે એટલે તમારી પ્રગતિની તુલના કોઇ અન્ય સાથે કરશો નહીં.

કરિયરઃ- તમારા લક્ષ્ય અંગે મેન્ટલ ક્લેરિટી લાવીને કામ કરો.

લવઃ- પાર્ટનર્સમાં સંબંધ સારા જળવાયેલાં રહેવાથી પરિવારનું વાતાવરણ ઠીક રહેશે.

સ્વાસ્થ્યઃ- વાળ સાથે જોડાયેલી સમસ્યાનું સમાધાન મળશે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 4

---------------------------

તુલાઃ- ACE OF WANDS

તમારી ઓળખના લોકો દ્વારા કામ સાથે જોડાયેલાં નવા અવસર પ્રાપ્ત થશે. આ સમય તમારી માનસિક આધાર સાથે આર્થિક પ્રગતિ પણ લાભદાયક રહેશે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન લાગશે.

કરિયરઃ- કામને નવી આશા સાથે શરૂ કરો.

લવઃ- કોઇના પ્રત્યે વધતું આકર્ષણ સમસ્યાનું કારણ હોઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઠંડા પદાર્થોનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 7

---------------------------

વૃશ્ચિકઃ- THE CHARIOT

કુંવારા લોકો જેમના લગ્નમાં પ્રગતિ જોવા મળી રહી છે તો આ વાતની ચર્ચા વધારે કરશો નહીં. કોઇ અન્યના કારણે સંબંધોમાં સમસ્યાઓ આવી શકે છે. જો તમારા થનાર પાર્ટનર અંગે થોડી વાતો જાણવી હોય તો તેમની સાથે ખુલીને વાત કરો.

કરિયરઃ- માર્કેટિંગ સાથે જોડાયેલાં લોકો વધારે મહેનતથી યશ પ્રાપ્ત કરી શકે છે.

લવઃ- રિલેશનશિપ સાથે જોડાયેલો નિર્ણય તરત થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઇન્ફેક્શન કે ત્વચા સાથે જોડાયેલાં વિકાર તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

---------------------------

ધનઃ- TWO OF WANDS

કામને આગળ વધારવા માટે તમારે પ્રયત્ન શરૂ રાખવા પડશે. તમને તમારી અપેક્ષા પ્રમાણે સાથ ન મળવાથી નિરાશાનો અનુભવ થઇ શકે છે. જો તમે પાર્ટનરશિપમાં કામ કરી રહ્યા છો તો તમારા પાર્ટનરને થોડો સમય આપો.

કરિયરઃ- કામમાં સ્થિરતા લાવવી જરૂરી રહેશે.

લવઃ- જો તમે રિલેશનશિપમાંથી અલગ થવા માંગો છો તો નિર્ણય વિચારીને લેવો,

સ્વાસ્થ્યઃ- પગની નસ સાથે જોડાયેલી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 8

---------------------------

મકરઃ- THREE OF WANDS

પ્રિય વ્યક્તિથી દૂર રહેવું ભાવનાત્મક રૂપથી તમને નબળા બનાવી શકે છે. થોડી વાતોનો ઇલાજ સમય સાથે થાય છે એટલે પોતાના દુઃખ તરફ વધારે ધ્યાન ન આપીને વર્તમાનમાં રહેવાની કોશિશ કરો.

કરિયરઃ- નોકરી શોધતાં લોકોને થોડાં દિવસ વધારે રાહ જોવી પડશે.

લવઃ- કામ અંગે ફેરફાર થવાથી રિલેશનશિપ ઉપર અસર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- વિટામિન્સના ખામીના કારણે સ્વાસ્થ્ય ઠીક થવામાં સમય લાગશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

---------------------------

કુંભઃ- PAGE OF CUPS

પરિવારમાં નવા સભ્યનું આગમન સુખ આપશે. બાળકોના જીવન સાથે જોડાયેલી પ્રગતિથી વડીલોનો આનંદ મળશે. વિદેશમાં અભ્યાસની ઇચ્છા રાખનાર વ્યક્તિઓને યોગ્ય અવસર પ્રાપ્ત થશે.

કરિયરઃ- ટ્રાન્સલેશન કે ભાષા વિષય સાથે જોડાયેલાં લોકોને કામમાં મોટો અવસર પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- તમારા લવ લાઇફની અસર કામ પર થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- બાળકોને શ્વાસને લગતી સમસ્યાઓ દૂર થશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 1

---------------------------

મીનઃ- NINE OF WANDS

તમારા કરેલાં કામનો શ્રેય તમારા ભાગીદારને મળી શકે છે. જેથી તણાવ રહેશે. નજીકના મિત્રથી દગો મળવાના કારણે કોઇ અન્ય ઉપર વિશ્વાસ રાખવો તમારા માટે મુશ્કેલ રહેશે.

કરિયરઃ- કામ અંગે બેંક લોન સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો થશે.

લવઃ- પાર્ટનરનું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધાર લાવવા માટે સ્મોકિંગ, ડ્રિંકિંગ વગેરે આદતોથી દૂર રહો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser