9 ઓક્ટોબરનું અંક ભવિષ્ય:શનિવારે અંક 6ના જાતકોને સ્વાસ્થ્યની લગતી સમસ્યા રહેશે, અંક 6ના લોકોને શુભ સમાચાર મળશે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 9 ભાગ્ય અંકઃ- 6 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 6ની અંક 1 સાથે વિરોધી યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 8ની અંક 9 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ખોદકામના કારોબારીઓ માટે સમય લાભકારી સિદ્ધ થઇ શકે છે. જૂના અટવાયેલાં રૂપિયા પાછા મળી શકે છે.

શું કરવુંઃ- શનિદેવના નામનો જાપ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

કોઇ ગુરુ સમાન વ્યક્તિનું માર્ગદર્શન જીવનને સફળતાના પથ પર લઇ જઇ શકે છે. બાળકનો તરફથી શુભ સમાચાર મળી શકે છે.

શું કરવુંઃ- સ્ત્રી પિતૃઓનું પૂજન કરો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

નજીકના પરિચિતના કારણણે જોબને લગતા મામલાઓમાં લાભની સ્થિતિ રહેશે. પોતાના અને પારકાની યોગ્ય ઓળખ થઇ શકે છે.

શું કરવુંઃ- વાનરને ભોજન આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

વારસાગત વ્યવસાયમાં તો લેવડ-દેવડ સાવધાની સાથે કરો. બ્લડ શુગરના શિકાર લોકોઓ આ મામલે સાવધાની જાળવી પડશે.

શું કરવુંઃ- લોટનો હલવો ખાવો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમી

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ઇચ્છિત સ્થાને ટ્રાન્સફર મળી શકે છે. કોઇ મોટા વ્યક્તિની સલાહ મળી શકે છે. સ્વાસ્થ્યને લગતી અપ્રિય સ્થિતિ ભોગવવી પડી શકે છે.

શું કરવુંઃ- સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

રાજનૈતિક કરિયરમાં કોઇ ખાસ હલચલનો સંકેત મળી શકે છે. પુત્રના કરિયરને લગતાં સારા સમાચાર મળી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

મિત્ર વર્ગનો સારો સહયોગ મળી શકે છે. સ્થાનીય યાત્રા થઇ શકે છે.

શું કરવુંઃ- હનુમાન બાહુકનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

સમય જેટલો પક્ષમાં છે તેટલો જ વિપરીત છે. કોર્ટના મામલે મુંજવણ વધી શકે છે. પગનો દુખાવો પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- ગજેન્દ્રમોક્ષનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

પાર્ટનરશિપમાં ચાલી રહેલી ઠેકેદારી લાભ આપી શકે છે. પરિવારની મહિલાઓને કરિયરમાં લાભ મળી શકે છે.

શું કરવુંઃ- દેવી કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

અન્ય સમાચારો પણ છે...