9 નવેમ્બરનું અંક ભવિષ્ય:સોમવારે અંક 5ના જાતકોને સ્વાસ્થ્યની લગતી સમસ્યા રહેશે, અંક 6ના લોકોને શુભ સમાચાર મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 9 ભાગ્ય અંકઃ-6 દિવસનો અંકઃ-2, 7 મહિનાનો અંકઃ-2 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 6ની અંક 2-7 સાથે મિત્ર યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 2-7 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

ખોદકામના કારોબારીઓ માટે સમય લાભકારી સિદ્ધ થઇ શકે છે. જૂના અટવાયેલાં રૂપિયા પાછા મળી શકે છે.

શું કરવુંઃ- શનિદેવના નામનો જાપ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

કોઇ ગુરુ સમાન વ્યક્તિનું માર્ગદર્શન જીવનને સફળતાના પથ પર લઇ જઇ શકે છે. બાળકનો તરફથી શુભ સમાચાર મળી શકે છે.

શું કરવુંઃ- સ્ત્રી પિતૃઓનું પૂજન કરો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

નજીકના પરિચિતના કારણણે જોબને લગતા મામલાઓમાં લાભની સ્થિતિ રહેશે. પોતાના અને પારકાની યોગ્ય ઓળખ થઇ શકે છે.

શું કરવુંઃ- વાનરને ભોજન આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

વારસાગત વ્યવસાયમાં તો લેવડ-દેવડ સાવધાની સાથે કરો. બ્લડ શુગરના શિકાર લોકોઓ આ મામલે સાવધાની જાળવી પડશે.

શું કરવુંઃ- લોટનો હલવો ખાવો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમી

--------------

અંકઃ-5

ઇચ્છિત સ્થાને ટ્રાન્સફર મળી શકે છે. કોઇ મોટા વ્યક્તિની સલાહ મળી શકે છે. સ્વાસ્થ્યને લગતી અપ્રિય સ્થિતિ ભોગવવી પડી શકે છે.

શું કરવુંઃ- સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

રાજનૈતિક કરિયરમાં કોઇ ખાસ હલચલનો સંકેત મળી શકે છે. પુત્રના કરિયરને લગતાં સારા સમાચાર મળી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

મિત્ર વર્ગનો સારો સહયોગ મળી શકે છે. સ્થાનીય યાત્રા થઇ શકે છે.

શું કરવુંઃ- હનુમાન બાહુકનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

સમય જેટલો પક્ષમાં છે તેટલો જ વિપરીત છે. કોર્ટના મામલે મુંજવણ વધી શકે છે. પગનો દુખાવો પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- ગજેન્દ્રમોક્ષનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

પાર્ટનરશિપમાં ચાલી રહેલી ઠેકેદારી લાભ આપી શકે છે. પરિવારની મહિલાઓને કરિયરમાં લાભ મળી શકે છે.

શું કરવુંઃ- દેવી કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

આ પણ વાંચોઃ-

દિવાળીએ ગ્રહ સંયોગ:14 નવેમ્બરની સાંજે મંગળ માર્ગી બનશે; 32 વર્ષ પછી સૂર્ય, ચંદ્ર સહિત 5 ગ્રહોનો દુર્લભ યોગ બનશે

ખરીદીનો તહેવાર:શનિવારે સવારે 8:05 વાગ્યાથી પુષ્ય નક્ષત્ર શરૂ થશે અને રવિવારે સવારે 8:46 સુધી રહેશે, શનિવારે ખરીદી માટેનાં 7 મુહૂર્ત છે

પુષ્પ નક્ષત્ર:પુષ્પનો અર્થ પોષણ કરવું થાય છે, ઋગ્વેદમાં તેને સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય આપનાર તારો કહેવાયું છે

લાઈફ મેનેજમેન્ટ:જે વ્યક્તિનો અંતિમ સમય સુખી રહે છે, તેનું જ જીવન સુખી માનવામાં આવે છે

અન્ય સમાચારો પણ છે...