9 જૂનનું અંક ભવિષ્ય:ગુરુવારનો દિવસ અંક 1ના જાતકો માટે સફળતા આપનાર રહેશે, શનિદેવના નામનો જાપ કરવો

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 9 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 6 ચિલત અંકઃ-5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 5-6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ. અંક 5ની અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ. અંક 6ની અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

બિલ્ડરો માટે નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. ઉચ્ચ અધિકારી તમારાથી પ્રસન્ન રહી શકે છે. ગળામાં તકલીફ થઈ શકે છે.

શું કરવુંઃ- શનિદેવના નામનો જાપ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

રાજનેતાઓનું જનસંપર્ક સંભાળનાર લોકોની એજન્સીઓને વધારે અનુકૂળતા રહી શકે છે. ખાનદાની રાજનેતાઓ માટે સમય સાવધાન રહીને કામ કરવાનો છે.

શું કરવુંઃ- સ્ત્રી પિતૃઓનું પૂજન કરો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

અદભૂત સફળતાદાયક સમય છે. તમારું દરેક પાસુ સીધું પડવું તે ચમત્કાર પણ હોઈ શકે છે. કરિયરમાં સારો લાભ થઈ શકે છે. માનસિક અવસ્થા પ્રસન્ન રહી શકે છે.

શું કરવુંઃ- વાનરને ભોજન આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

કારોબારી સ્થાન બદલવા માટે અનુકૂળ દિવસ છે. ફળ અને શાકભાજીનો કારોબાર લાભ આપી શકે છે. પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

શું કરવુંઃ- લોટનો હલવો ખાવો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

સિવિલ એન્જીનિયરો માટે અધિકારીઓની કૃપા મેળવવાની દૃષ્ટિએ અનુકૂળ સમય છે. પ્રમોશનનું કામ આગળ વધી શકે છે. કોઈ ખાસ ધાર્મિક કામ કરી શકો છો.

શું કરવુંઃ- સૂર્યદેવને અર્ઘ્ય આપો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગ્રેનાઇટ કારોબારીનું કામ વધારવા ઇચ્છો છો તો આગળ વધો સમય અનુકૂળ છે. કાર્ડિઓ નિષ્ણાત માટે સમય શુભ છે. પાચનને લગતી સમસ્યા રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ભવન-નિર્માણ ઠેકેદારોને નવું કામ મળી શકે છે. બેકરીના માલિકો માટે સમય સારો રહી શકે છે. સુસ્તી વધારે રહી શકે છે.

શું કરવુંઃ- હનુમાન બાહુકનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ટ્રાન્સપોર્ટરો માટે કારોબારીની દૃષ્ટિએ લાભકારી સમય છે. ટોલ ટેક્સ કારોબાર સારો લાભ આપી શકે છે. પીઠનો દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- ગજેન્દ્રમોક્ષનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

શાકભાજીના થોક કારોબારી લાભકારી સ્થિતિમાં રહી શકે છે. પ્રતિષ્ઠા વધારવાનું સુખ પ્રાપ્ત કરી શકો છો. વૈચારિક દુર્બળતા રહી શકે છે.

શું કરવુંઃ- દેવી કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ