તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

9 ફેબ્રુઆરીનું અંક ભવિષ્ય:મંગળવારનો ભાગ્ય અંક 7 રહેશે, આ અંકના જાતકોએ હનુમાન બાહુકનો પાઠ કરવો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 7 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 9 ભાગ્ય અંકઃ- 7 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 8ની અંક 2-7-9 સાથે મિત્ર યુતિ અને અંક 9ની અંક 2-7 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

માનસિક તણાવ રહી શકે છે. આજ માટે લીધેલાં તમારા નિર્ણય આજે તમને લાભ આપી શકે છે.

શું કરવુંઃ- શનિદેવના નામનો જાપ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

મોટા નિર્ણય હાલ લેશો નહીં. વિવાદમાં ગુંચવાવું ભારે પડી શકે છે. ઓપરેશન કરાવવાનું હોય તો આજે ન કરાવશો.

શું કરવુંઃ- સ્ત્રી પિતૃઓનું પૂજન કરો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

તમારી વિચારેલી વાતો ઉપર અમલ કરવાનું આજે ટાળી દો. પરિવારના કોઇ વડીલ સભ્યને લઇને કોઇ ચિંતા રહી શકે છે.

શું કરવુંઃ- વાનરને ભોજન આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

મહેનત પ્રમાણે સફળતા ઓછી મળી શકે છે. કોઇ મહિલાના કારણે લાભ મળી શકે છે. પિતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા થશે.

શું કરવુંઃ- લોટનો હલવો ખાવો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

વિવાદનું પરિણામ તમારા પક્ષમાં આવી શકે છે. ઘર-ઓફિસ બદલી શકો છો અથવા તેની ભૂમિકા બની શકે છે.

શું કરવુંઃ- સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ભાવનાઓ નુકસાન પહોંચાડી શકે છે. આધાસીસીના કારણે માથાનો દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

કોઇ વિવાદ હવે પૂર્ણ થઇ શકે છે. જેનું પરિણામ તમારા પક્ષમાં આવી શકે છે. ભાગદોડ તમારી ક્ષમતા પ્રમાણે જ કરો.

શું કરવુંઃ- હનુમાન બાહુકનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ઇન્ટરવ્યૂના મામલે નિરાશ થવું પડી શકે છે. જીવનસાથીને હાડકાને લઇને કોઇ સમસ્યા રહી શકે છે.

શું કરવુંઃ- ગજેન્દ્રમોક્ષનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

નજીકના લોકોના કારણે મુંજવણ ઘેરાઇ શકે છે. સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે.

શું કરવુંઃ- દેવી કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો