તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

9 એપ્રિલનું અંક ભવિષ્ય:શુક્રવારનો ભાગ્ય અંક 9 રહેશે, આ અંકના જાતકોએ આજે દેવી કવચનો પાઠ કરવો

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 9 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 4 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 6 ની અંક 4 સાથે વિરોધી યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

વીમા કર્મચારીઓએ તેમનું લક્ષ્ય પ્રાપ્ત કરવાના મામલે વિઘ્નો આવી શકે છે. તેલ-કઠોળના વેપારીઓ લાભમાં રહી શકે છે.

શું કરવુંઃ- શનિદેવના નામનો જાપ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

નિર્માણાધીન પરિયોજનાવાળા બિલ્ડરો માટે સમય કૃપાળું રહેશે. આ અંકના જાતકો માટે સમય યોગ્ય રહી શકે છે.

શું કરવુંઃ- સ્ત્રી પિતૃઓનું પૂજન કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

જે ગર્ભવતી મહિલાઓની ડિલિવરી નજીક છે તેમણે સાવધાની જાળવવી પડશે. લિવઇન રિલેશનશિપમાં રહેતાં લોકોને શોકિંગ ન્યૂઝ મળી શકે છે.

શું કરવુંઃ- વાનરોને ભોજન આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

સરકારી ઠેકેદારો માટે સમય સારો રહી શકે છે. સસ્તા રહેણાંક બનાવતા બિલ્ડરો માટે સમય સારો રહી શકે છે.

શું કરવુંઃ- લોટનો હલવો ખાવો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

મોટર મિકેનિકો માટે પરીક્ષાનો સમય રહેશે. ટાયર-ટ્યૂબનું વેચાણ કરનાર લોકો માટે સમય ઠીકઠાક રહી શકે છે.

શું કરવુંઃ- સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ખોદકામના એન્જીનિયરો માટે સમય કૃપાળું સિદ્ધ થઇ શકે છે. સરકારોમાં મંત્રી કે સમકક્ષ પદમાં બેઠેલાં લોકો માટે અનુકૂળ સમય રહેશે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

સમય એટલો વધારે પક્ષકારી છે કે દરેક પગલા યોગ્ય રહેશે. મોટા કામને પહેલાં હાથમાં લેવાં, બોલતી સમયે શબ્દોની ગતિ ધીમી રાખો.

શું કરવુંઃ- હનુમાન બાહુકનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

કપડાના વેપારીઓએ સાવધાની સાથે આગળ વધવાની જરૂરિયાત છે. ઘર કે પરિવારથી દૂર રહેતાં લોકો પાછા આવવા માગતા હોય તો આજે ન આવે,

શું કરવુંઃ- ગજેન્દ્રમોક્ષનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

તમારી હેઠળ કામ કરનાર લોકોની જવાબદારીમાં પરિવર્તન કરવા ઇચ્છો છો તો કરી લો. વેપાર માટે નવા મશીન ખરીદવાની યોજના ઉપર કામ થઇ શકે છે.

શું કરવુંઃ- દેવી કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો