8 નવેમ્બરનું અંક ભવિષ્ય:રવિવારનો ભાગ્ય અંક 5 રહેશે, આ દિવસે જાતકોને બે લાભ તો ત્રણ હાનિ જેવી સ્થિતિ રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 8 ભાગ્ય અંકઃ- 5 દિવસનો અંકઃ-1, 4 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 2ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 5ની અંક 2 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ. અંક 8ની અંક 2-9 સાથે મિત્ર યુતિ અને અંક 5 સાથે વિરોધી યુતિ અને અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

પારિવારિક વાતાવરણને તણાવથી બચાવો. સામાજિક સીમામાં અપમાનનો ખતરો રહી શકે છે. ડિપ્રેશનથી બચવું.

શું કરવુંઃ- પરબમાં પાણીની વ્યવસ્થા કરાવો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-2

સમય પક્ષમાં ઓછો, વિરોધમાં વધારે છે, એટલે સાવધાન રહેવું. લાંબી દૂરની યાત્રા ટળી શકે છે.

શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ ખાવી

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-3

માનસિક અશાંતિના શિકાર થઇ શકો છો. કામ કરવામાં ઉતાવળ ન કરો, નહીંતર મામલો ઊંધો પડી શકે છે. યોગ-ધ્યાન કરતાં રહો.

શું કરવુંઃ- તુલસીના છોડમાં ચંદનનું તિલક કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-4

કોઇને આપેલી જવાબદારી તેમની પાસેથી પાછી લઇને કોઇ અન્યને આપી શકો છો. તમારા ઇરાદાઓ ઉપર અડગ રહેશો તો પરિણામ પક્ષમાં રહેશે.

શું કરવુંઃ- પિતૃઓનું વિશેષ પૂજન કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-5

ફિલ્મ-ટી.વી અને વેબ સીરિઝના નિર્માતાઓએ સાવધાન રહેવું. કોઇપણ પ્રોજેક્ટને ઉતાવળમાં લોન્ચ કરવો નહીં કે તેમાં આગળ પ્રક્રિયા પણ કરવી નહીં.

શું કરવુંઃ- બટુક ભૈરવના નામનો જાપ કરો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-6

બે લાભ તો ત્રણ હાનિ જેવી સ્થિતિ રહેશે. દુકાન કે ઓફિસ બદલી શકો છો અથવા બદલવાનો વિચાર કરી શકો છો.

શું કરવુંઃ- હનુમાનજીને ગોળ-ચણાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-7

તમારાથી મોટી ઉંમરના મિત્ર પાસેથી સલાહ લેશો તો મહત્ત્વપૂર્ણ કામમાં મામલે લાભ મળી શકે છે. મીડિયા હાઉસના કાર્યક્રમને અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- આરાધ્ય દેવને ધૂપ-બત્તી કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-8

સર્જિકલ વસ્તુઓના વેપારીઓ માટે અનુકૂળતા રહેશે. તમારા કામ અંગે વિવાદ ઊભો થઇ શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા અડદ ચઢાવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-9

કોઇ વિવાદનો નિર્ણય પક્ષમાં રહી શકે છે. પરોક્ષ ચૂંટણીની સ્થિતિમાં વિજય મળી શકે છે.

શું કરવુંઃ- ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

આ પણ વાંચોઃ-

દિવાળીએ ગ્રહ સંયોગ:14 નવેમ્બરની સાંજે મંગળ માર્ગી બનશે; 32 વર્ષ પછી સૂર્ય, ચંદ્ર સહિત 5 ગ્રહોનો દુર્લભ યોગ બનશે

ખરીદીનો તહેવાર:શનિવારે સવારે 8:05 વાગ્યાથી પુષ્ય નક્ષત્ર શરૂ થશે અને રવિવારે સવારે 8:46 સુધી રહેશે, શનિવારે ખરીદી માટેનાં 7 મુહૂર્ત છે

પુષ્પ નક્ષત્ર:પુષ્પનો અર્થ પોષણ કરવું થાય છે, ઋગ્વેદમાં તેને સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય આપનાર તારો કહેવાયું છે

લાઈફ મેનેજમેન્ટ:જે વ્યક્તિનો અંતિમ સમય સુખી રહે છે, તેનું જ જીવન સુખી માનવામાં આવે છે

અન્ય સમાચારો પણ છે...