ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 8 ભાગ્ય અંકઃ- 2 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 6 ચિલત અંકઃ-5
આજની વિશિષ્ટ યુતિ:- અંક 5ની અંક 2 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 6-8ની અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
કારોબારને લગતા કોર્ડના વિવાદનું પરિણામ વિરૂદ્ધ દિશામાં જઈ શકે છે. સરકારી પક્ષ વિપરીત રહી શકે છે. પ્રતિષ્ઠા પ્રભાવિત થઈ શકે છે.
શું કરવુંઃ- પરબમાં પાણીની વ્યવસ્થા કરો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
સમાજ કલ્યાણ અધિકારીઓને વિભાગીય વિપરીતતાનો સામનો કરવો પડી શકે છે. નોકરી મેળવવાને લગતી કોશિશનું પરિણામ પક્ષમાં આવી શકે છે.
શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ ખાવી
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
લેખક-વર્ગને વધારે અનુકૂળતા રહી શકે છે. જનસંપર્ક સેવાના અધિકારીઓને ટ્રાન્સફર મેળવવામાં સફળતા મળી શકે છે. માઈગ્રેનના દર્દીઓએ ખાસ સાવધાની જાળવવી.
શું કરવુંઃ- તુલસીના છોડમાં ચંદનનું તિલક કરો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
તમારા ભિન્ન દૃષ્ટિકોણના કારણે કામ પ્રભાવિત થઈ શકે છે. વધારે તેલવાળું ભોજન કરવાથી બચવું. સરકારી પક્ષમાં કરવામાં આવતા કામની ચૂકવણી અટકવાથી પરેશાન રહેશો.
શું કરવુંઃ- પિતૃઓનું વિશેષ પૂજન કરો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
વિદેશમાં કરિયર બનાવવાને લગતી ગતિવિધિમાં ઝટકો લાગી શકે છે. જૂની ઈજા પરેશાન કરી શકે છે.
શું કરવુંઃ- બટુક ભૈરવના નામનો જાપ કરો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
વ્યાજ ઉપર ધન આપવાનું કામ કરનાર લોકોને વિપરીતતાનો સામનો કરવો પડી શકે છે. ધંધાની ભાગદોડ ઝટકો આપી શકે છે.
શું કરવુંઃ- હનુમાનજીને ગોળ-ચણાનો ભોગ ધરાવો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
આઈ.ટી પ્રોફેશનલો માટે નવા કામનો પ્રસ્તાવ આવવો તેમના ચહેરા ઉપર હાસ્ય લાવી શકે છે. કુંવારા લોકો માટે લગ્નને લગતા મામલે અનુકૂળતા રહેશે.
શું કરવુંઃ- આરાધ્ય દેવને ધૂપબત્તી કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
ટાયર-ટ્યૂબના થોક કારોબારી સારો લાભ કમાઇ શકે છે. પ્રમોશનના મામલે સરકારી પક્ષમાં અનુકૂળતા રહી શકે છે. માનસિક વિચલનથી મુક્તિ મળી શકે છે.
શું કરવુંઃ- શનિદેવને કાળા અડદ ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
સડક ઠેકેદારોને નવું કામ મેળવવામાં સફળતા મળી શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોફેશનલોને કાર્યસ્થળને લગતા પરિવર્તનનો સ્વીકાર કરવો પડી શકે છે.
શું કરવુંઃ- ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.