તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

8 જૂનનું અંક ભવિષ્ય:મંગળવારનો દિવસ અંક 6 માટે શુભ રહેશે, જાતકોએ હનુમાનજીને ગોળ-ચણાનો ભોગ ધરાવવો

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 8 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 6 ચિલત અંકઃ- 5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 5ની અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ. અંક 6ની અંક 1 સાથે વિરોધી યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ અને અંક 9 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ભાવનાઓ અનિયંત્રિત રહેશે. વધારે ઉત્સાહમાં આવીને કોઇપણ નિર્ણય ન કરો. પતિ-પત્નીએ એકબીજા પ્રત્યે વિશેષ ધ્યાન આપવું.

શું કરવુંઃ- પરબમાં પાણીની વ્યવસ્થા કરાવો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

કરિયર બદલવાનો વિચાર આવી શકે છે. જો હાલ જોબ છોડવા માંગો છો તો આજે રોકાઇ જાવ.

શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ ખાવી

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

જે સરકારી અધિકારીઓ/કર્મચારીઓના વિરૂદ્ધ વિભાગીય કાર્યને લગતી તપાસ ચાલી રહી છે તેમણે સાવધાન રહેવું

શું કરવુંઃ- તુલસીજીના છોડને ચંદનનું તિલક કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

હરવા-ફરવા માટે યોજના બનાવી શકો છો. મીડિયાના એન્કરો, કોપી રાઇટરો અને પ્રોડ્યુસરોને વધારે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- પિતૃઓનું વિશેષ પૂજન કરો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

બેંક અને વીમા ક્ષેત્રને લગતાં ફિલ્ડ કર્મચારીઓને સફળતા મળી શકે છે. જો કોઇ લોન લઇ રાખી છે તો તેને ચૂકવવાના મામલે થોડી પણ બેદરકારી ન કરો.

શું કરવુંઃ- બટુક ભૈરવના નામનો જાપ કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલ ગેર શિક્ષકોને વધારે અનુકૂળતા રહેશે. કરિયર કાઉન્સલરોને સારા અવસર મળશે.

શું કરવુંઃ- હનુમાનજીને ગોળ-ચણાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

માઇગ્રેનના દર્દીઓએ ખાસ સાવધાની રાખવી. માનસિક અસમંજસની સ્થિતિથી દૂર રહેવાની કોશિશ કરવી.

શું કરવુંઃ- આરાધ્ય દેવને ધૂપબત્તી કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

કોઇપણ વાત ઉપર તરત પ્રતિક્રિયા ન આપો. કોઇપણ વ્યક્તિ અંગે ટિપ્પણી કરતી સમયે પહેલાં તેના તથ્યોને તપાસી લો.

શું કરવુંઃ- શનિદેવને કાળા અડદ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

પગના ઘાવ અંગે સાવધાન રહો. ગાડી ચલાવતી સમયે સાવધાન રહો.

શું કરવુંઃ- ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો