8 જાન્યુઆરીનું અંક ભવિષ્ય:શનિવારનો ભાગ્યશાળી અંક 6 રહેશે, આ અંકના જાતકોને આજે તેમના ઉત્સાહ અને જોશ ઉપર કાબૂ રાખવો

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 8 ભાગ્ય અંકઃ- 6 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ અને અંક 6ની અંક 1 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

સરકારી પક્ષનો ગુસ્સો સહન કરવો પડી શકે છે. બ્લડ શુગરના દર્દીઓએ સાવધાની રાખવી જરૂરી છે.

શું કરવુંઃ- પરબમાં પાણીની વ્યવસ્થા કરાવો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

હેરિટેજ સાથે જોડાયેલાં લોકો માટે લાભની સ્થિતિ બની શકે છે. જો નોકરી માટે ઇન્ટરવ્યુ આપી રાખ્યું છે તો શુભ સૂચના મળી શકે છે.

શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ ખાવી

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ટ્રાવેલ-ટૂરિઝમના ક્ષેત્ર સાથે જોડાયેલાં કારોબારીઓને વધારે અનુકૂળતા રહી શકે છે. નોકરીમાં લાભ મળી શકે છે.

શું કરવુંઃ- તુલસીજીના છોડને ચંદનનું તિલક કરવું.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

જર્નાલિઝમ ફિલ્ડના સંવાદદાતાઓ માટે સમય સારો રહેશે. કોઈ ઇચ્છા પૂર્ણ થઈ શકે છે. મનમાં ઉલ્લાસ રહેશે

શું કરવુંઃ- પિતૃઓનું વિશેષ પૂજન કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

વૈચારિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. પાર્ટનરશિપની સરખામણીએ સફળતા ઓછી મળી શકે છે.

શું કરવુંઃ- બટુક ભૈરવના નામનો જાપ કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગાયનોક્લોજિસ્ટ માટે સમય અનુકૂળ છે. તમારા જોશ ઉપર કાબૂ રાખો તો સારું રહેશે.

શું કરવુંઃ- હનુમાનજીને ગોળ-ચણાનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

એકાગ્રતા અને માનસિક દૃઢતા સારી રહી શકે છે. પરિવારમાં વાતાવરણ મનોરંજનભર્યું રહેશે.

શું કરવુંઃ- આરાધ્ય દેવને ધૂપબત્તી કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ટાયર અને ડામરના કારોબાર લાભમાં રહી શકે છે. નિરાશ થવાની જરૂરિયાત નથી. વાતે-વાતે ગુસ્સો કરશો નહીં.

શું કરવુંઃ- શનિદેવને કાળા અડદ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

તેલ-કઠોળના વેપારીઓને લાભ મળી શકે છે. પોતાના જ લોકોનો સારો સહયોગ મળી શકે છે. માનસિક તણાવથી બચવું.

શું કરવુંઃ- ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો