તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

8 ડિસેમ્બરનું અંક ભવિષ્ય:મંગળવારનો દિવસ અંક 6 માટે શુભ રહેશે, જાતકોએ હનુમાનજીને ગોળ-ચણાનો ભોગ ધરાવવો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 8 ભાગ્ય અંકઃ-6 દિવસનો અંકઃ- 91, 4 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 6ની અંક 3 સાથે પ્રબળ વિરોધી/મિત્ર યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ. અંક 8ની અંક 3 સાથે પરસ્પર મિત્ર યુતિ અને અંક 9 સાથે મિત્ર યુતિ અને અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

ભાવનાઓ અનિયંત્રિત રહેશે. વધારે ઉત્સાહમાં આવીને કોઇપણ નિર્ણય ન કરો. પતિ-પત્નીએ એકબીજા પ્રત્યે વિશેષ ધ્યાન આપવું.

શું કરવુંઃ- પરબમાં પાણીની વ્યવસ્થા કરાવો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-2

કરિયર બદલવાનો વિચાર આવી શકે છે. જો હાલ જોબ છોડવા માંગો છો તો આજે રોકાઇ જાવ.

શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ ખાવી

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-3

જે સરકારી અધિકારીઓ/કર્મચારીઓના વિરૂદ્ધ વિભાગીય કાર્યને લગતી તપાસ ચાલી રહી છે તેમણે સાવધાન રહેવું

શું કરવુંઃ- તુલસીજીના છોડને ચંદનનું તિલક કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-4

હરવા-ફરવા માટે યોજના બનાવી શકો છો. મીડિયાના એન્કરો, કોપી રાઇટરો અને પ્રોડ્યુસરોને વધારે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- પિતૃઓનું વિશેષ પૂજન કરો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-5

બેંક અને વીમા ક્ષેત્રને લગતાં ફિલ્ડ કર્મચારીઓને સફળતા મળી શકે છે. જો કોઇ લોન લઇ રાખી છે તો તેને ચૂકવવાના મામલે થોડી પણ બેદરકારી ન કરો.

શું કરવુંઃ- બટુક ભૈરવના નામનો જાપ કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-6

શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલ ગેર શિક્ષકોને વધારે અનુકૂળતા રહેશે. કરિયર કાઉન્સલરોને સારા અવસર મળશે.

શું કરવુંઃ- હનુમાનજીને ગોળ-ચણાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-7

માઇગ્રેનના દર્દીઓએ ખાસ સાવધાની રાખવી. માનસિક અસમંજસની સ્થિતિથી દૂર રહેવાની કોશિશ કરવી.

શું કરવુંઃ- આરાધ્ય દેવને ધૂપબત્તી કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-8

કોઇપણ વાત ઉપર તરત પ્રતિક્રિયા ન આપો. કોઇપણ વ્યક્તિ અંગે ટિપ્પણી કરતી સમયે પહેલાં તેના તથ્યોને તપાસી લો.

શું કરવુંઃ- શનિદેવને કાળા અડદ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-9

પગના ઘાવ અંગે સાવધાન રહો. ગાડી ચલાવતી સમયે સાવધાન રહો.

શું કરવુંઃ- ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો