8 ઓગસ્ટનું અંક ભવિષ્ય:સોમવારે અંક 4ના લોકોએ ધૈર્ય જાળવવાની જરૂર રહેશે, જાતકોએ આજે પિતૃઓનું ખાસ પૂજન કરવું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 8 ભાગ્ય અંકઃ- 4 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ- 8 ચિલત અંકઃ- 1, 4

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 8ની અંક 2-7 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ક્લાર્ક ગ્રેડ કર્મચારીઓને વધારે અનુકૂળતા રહેશે. વહીવટી અધિકારીઓને સરકાર દ્વારા પરેશાની રહી શકે છે.

શું કરવુંઃ- પરબમાં પાણી માટે આર્થિક સહયોગ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

પાર્ટનરશિપનો વ્યવસાય ઝટકો આપી શકે છે. આઈ.ટી એન્જીનિયરો માટે પરીક્ષાનો સમય છે. પારિવારિક વાતાવરણમાં તણાવ રહી શકે છે.

શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ દાન કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

રચનાત્મક લેખકો માટે સ્થિતિ સન્માનજનક અને લાભકારી રહી શકે છે. સેનેટરી સામાન સપ્લાયરોને સારી તક મળી શકે છે.

શું કરવુંઃ- તુલસીજીના છોડમાં ચંદનનું તિલક કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

સરકારી પક્ષમાં તપાસનો સામનો કરી રહેલાં લોકો માટે ધૈર્યની સ્થિતિનો સામનો કરવાનો સમય છે. ફોજદારીના વકીલોને વધારે અનુકૂળતા અનુભવ થઈ શકે છે.

શું કરવુંઃ- પિતૃઓનું વિશેષ પૂજન કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

વિદેશમાં કાર્યરત સાધારણ શ્રમિક શ્રેણીના લોકોને મુશ્કેલી રહી શકે છે. રોકાણની દૃષ્ટિએ ઝટકો લાગી શકે છે. શ્વાસને લગતી સમસ્યા રહી શકે છે.

શું કરવુંઃ- બટુક ભૈરવના નામનો જાપ કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

તહેવારની સીઝનના સામાનના કારોબારીઓ માટે સમય લાભકારી સિદ્ધ થઈ શકે છે. સજાવટી ફર્નીચરના વેપારીઓ વધારે અનુકૂળતા અનુભવ કરી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને ગોળ-ચણાનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

સિવિલ એન્જીનિયરો માટે જોબને લગતા મામલે વધારે અનુકૂળતા રહી શકે છે. વેપારમાં કોઈ નવી ડીલરશિપ લેવા ઇચ્છો છો તો સમય અનુકૂળ છે.

શું કરવુંઃ- ઇષ્ટદેવને ધૂપબત્તી કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ટાયર-ટ્યૂબ નિર્માતા કંપનીઓ માટે સમય લાભકારી છે. બેરોજગાર માટે નોકરી મેળવાવની તક સામે આવી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા અડદ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

આઉટડોર રમતના ખેલાડીઓ માટે સફળતા પ્રાપ્ત કરવાનો સમય છે. ભારે વાહન ડીલરો માટે અનુકૂળતા રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે પ્રવેશને લગતી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.

શું કરવુંઃ- ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

અન્ય સમાચારો પણ છે...