તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 8 ભાગ્ય અંકઃ- 8 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 4 ચિલત અંકઃ- 9
આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ. અંક 4ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 8ની અંક 9 સાથે મિત્ર યુતિ અને અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
તમારી મુંજવણથી બહાર આવવા માટે કોઇ સુયોગ્ય વ્યક્તિ સાથે સંપર્ક કરો. પાર્ટનરશિપના વ્યવસાયમાં ઝટકો લાગી શકે છે.
શું કરવુંઃ- પરબમાં પાણીની વ્યવસ્થા કરાવો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
નાણાકીય ક્ષેત્રના અધિકારીઓ માટે પરીક્ષાનો સમય છે. શેરબજાર ઝટકો આપી શકે છે. શારીરિક શિથિલતા વધારે રહેશે.
શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ ખાવી
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
કામના ભારને લઇને ટાર્ગેટ પૂરા કરવામાં સમસ્યા રહી શકે છે. નજીકના લોકો પાસેથી સહયોગ મળી શકશે નહીં.
શું કરવુંઃ- તુલસીજીના છોડમાં ચંદનનું તિલક કરો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
કોઇ વિશેષ કાર્ય શરૂ કરી શકો છો. મગજમાં ચાલતા તણાવથી છુટકારો મળી શકે છે.
શું કરવુંઃ- પિતૃઓનું વિશેષ પૂજન કરો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
વ્યાજનો ધંધો કરનાર લોકોને પરેશાની રહી શકે છે. કોઇને આપેલું ધન પાછુ આવવામાં પરેશાની વધી શકે છે. વાસી ભોજન કરવાથી બચવું.
શું કરવુંઃ- બટુક ભૈરવના નામનો જાપ કરો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
રેડીમેડ ગારમેન્ટના માલિકોને સારો ઓર્ડર મળી શકે છે. સર્જિકલ વસ્તુઓના વેપારીઓ માટે સારો સમય રહેશે.
શું કરવુંઃ- હનુમાનજીને ગોળ-ચણાનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
સ્ટેશનરીના માલિકો માટે સમય સારો રહેશે. પ્રિન્ટિંગ પ્રેસનું કામ કરનાર લોકો માટે ઉત્સાહવર્ધક મામલો રહી શકે છે.
શું કરવુંઃ- આરાધ્ય દેવને ધૂપબત્તી કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
એ.પી.ઓ. પોલીસ અધિકારીઓને કામની જવાબદારી હાથમાં આવતા મોડું થઇ શકે છે. ગાડી ચલાવવામાં સાવધાની જાળવો.
શું કરવુંઃ- શનિદેવને કાળા અડદ ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
વિદેશમાં કે વિદેશને લગતી સમસ્યા આવી રહી છે તો તેનો ઉકેલ મળી શકે છે. ભાવી વિદેશ યાત્રાનું નિર્ધારણ મળી શકે છે.
શું કરવુંઃ- ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.