તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

7 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:મંગળવારે અંક 7ના જાતકોને લાભ મળી શકે છે, હનુમાનજીને મૂંછની જનોઈ ચઢાવવી

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 7 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 9 ચિલત અંકઃ- 5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 5 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 7 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ. અંક 5ની અંક 7 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ અને અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 7 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

પાડોસીઓ સાથે વિવાદ કરવાથી બચવું. કોર્ટના મામલે બહાર સમજોતો કરવાની કોશિશ કરો.

શું કરવુંઃ- કિન્નરોને આર્થિક ભેટ આપો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

લાંબા સમયથી અટવાયેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. મહત્ત્વપૂર્ણ ગતિવિધિને અંજામ આપી શકો છો. કાનમાં દુખાવો રહેશે

શું કરવુંઃ- માતાના આશીર્વાદ લો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

કોઈ મહિલા મિત્રનું માર્ગદર્શન કરી શકો છો. મહિલા બોસ હોય તો કૃપા મળી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબને સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

કાંચના વેપારીઓને લાભ થઈ શકે છે. મસાલાઓના કારોબારીઓને અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- ભિક્ષા આપો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

કોલ સેન્ટરમાં કામ કરનાર લોકોને સારી તક મળી શકે છે. પરિવાર સાથે બહાર જવાનો કાર્યક્રમ બની શકે છે.

શું કરવુંઃ- તુલસીજીના છોડને જળ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ફળના વેપારીઓ માટે સ્થિતિ લાભકારી રહી શકે છે. તમારા લીધેલાં નિર્ણય ઉપર અડગ રહો

શું કરવુંઃ- ગૌશાળામાં લીલું ઘાસ આપવું.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ભૂતકાળમાં કરેલી ભૂલ હવે લાભ આપી શકે છે. નજીકના સંબંધોમાં પરિવર્તન જોવા મળી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને મૂંછની જનોઈ ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગાયનોકોલોજિસ્ટ ડોક્ટરોને વધારે અનુકૂળતા રહી શકે છે. નજીકના લોકોનો વ્યવહાર સુખદ રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સૂકુ સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

નજીકના મિત્રનો સારો સહયોગ મળી શકે છે. સંતાનના કરિયર અંગે અનુકૂળતા રહી શકે છે. ગળાનું ધ્યાન રાખો.

શું કરવુંઃ- પાણીમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી