7 ઓક્ટોબરનું અંક ભવિષ્ય:ગુરુવારનો ભાગ્ય અંક 4 રહેશે, આ અંકની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ રહેશે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 7 ભાગ્ય અંકઃ- 4 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 3ની અંક 6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 7 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ. અંક 6ની અંક 1-4 સાથે વિરોધી યુતિ અને અંક 7ની સાથે મિત્ર યુતિ અને અંક 7ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ઓફિસમાં સહકર્મીઓ દ્વારા મસ્તીઓનો શિકાર બની શકો છો. સાસરિયા પક્ષથી સમસ્યાઓ રહેશે. કોઇપણ વાતની તરત પ્રતિક્રિયા આપવી નહીં.

શું કરવુંઃ- કિન્નરોને આર્થિક ભેટ આપો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

કોઇ મોટા કામ માટે ભાગદોડ કરવી પડી શકે છે. કોઇ યોજના ફરી શરૂ કરી શકો છો. પગમાં દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- માતાના આશીર્વાદ લો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

પી.એ. અને પી. એસ. પદ ઉપર કામ કરતાં લોકોને વધારે અનુકૂળતા રહેશે. પરિવારમાં કોઇ ખાસ સભ્યને લગતી ચિંતા રહી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

કામને લઇને ખોટી મહેનત વધારે થઇ શકે છે. ક્લાર્ક ગ્રેટના કર્મચારીઓને થોડી અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- ભિક્ષા આપો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

પિતા સાથે સંબંધ સાચવો. પોતાના અને પારકાના વિષયમાં તમારી ધારણા બદલો.

શું કરવુંઃ- તુલસીના છોડમાં પાણી ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

લેવડ-દેવડને લગતા કાગળિયા સહી કરતી વખતે તેની યોગ્ય તપાસ કરો. તમારા વિશ્વાસનો દુરૂપયોગ થવા દેશો નહીં.

શું કરવુંઃ- ગૌશાળામાં લીલું ઘાસ આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

સ્થાન-પરિવર્તન થઇ શકે છે. આ સ્થાન ઓફિસ પણ હોઇ શકે છે. કોઇ મિત્રના વ્યવહારથી નિરાશ રહી શકો છો.

શું કરવુંઃ- હનુમાનજીને મૂંછની જનોઈ ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

નજીકના સંબંધ સુખ આપી શકે છે. તમારા નિર્ણય યોગ્ય સાબિત થતાં જોઇને પ્રસન્નતા રહેશે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

કોશિશ કરો કે અધિકારી તમારા કામથી સંતુષ્ટ થાય. તમારા લક્ષ્ય પ્રત્યે સમર્પિત રહો.

શું કરવુંઃ- પાણીમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી