7 નવેમ્બરનું અંક ભવિષ્ય:રવિવારનો ભાગ્ય અંક 5 રહેશે, અંક 1ના જાતકોએ આ દિવસે કિન્નરોને આર્થિક ભેટ આપવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 7 ભાગ્ય અંકઃ- 5 દિવસનો અંકઃ- 1, 4 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ, અંક 1-4 ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 2-7ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 5ની અંક 1-4 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ અને અંક 2-7 સાથે પ્રબળ મિત્ર યુતિ, અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ અને અંક 8ની અંક 2-7 સાથે મિત્ર યુતિ અને અંક 5 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

તમારી હેઠળ કામ કરતાં લોકોનો વ્યવહાર સહયોગકારી રહેશે. ગળામાં દુખાવો થઇ શકે છે.

શું કરવુંઃ- કિન્નરોને આર્થિક ભેટ આપો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

લાંબા સમયગાળાથી અધૂરી રહેલી ઇચ્છા પૂર્ણ થઇ શકે છે. કોઇ પરિચિત મહિલાની મદદ કરવી પડી શકે છે.

શું કરવુંઃ- માતાના આશીર્વાદ લો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

કોઇ પરિચિત મહિલાના કારણે લાભ થઇ શકે છે. કોઇ નજીકના પુરૂષ સાથે વિવાદ થઇ શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ડોક્ટરોને વિશેષ અનુકૂળતા રહી શકે છે. યાત્રાનું ઇચ્છિત પરિણામ મેળવવું મુશ્કેલ સાબિત થઇ શકે છે.

શું કરવુંઃ- ભિક્ષા આપો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

તમારાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે કામ લાભ આપી શકે છે. પિતૃપક્ષ સાથે સંબંધને લઇને ચિંતા રહેશે.

શું કરવુંઃ- તુલસીના છોડમાં જળ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

પ્રેમ સંબંધ સુખદ સ્વરૂપ લઇ શકે છે. ધન અટકી જવાથી દુઃખ થઇ શકે છે. મનને ભટકવા દેશો નહીં.

શું કરવુંઃ- તમારા ગુરુ સમાન વ્યક્તિને વિશેષ ભેટ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

દૂરની યાત્રા થઇ શકે છે. માનસિક ખિન્નતાથી બચીને રહેવું. ઠેકેદારોને ભાગદોડીનો સામનો કરવો પડી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને મૂંછની જનોઈ ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

તમારા અધિકારી તમારાથી નિરાશ રહી શકે છે. સામાજિક જવાબદારી મળી શકે છે. આંખનું ચેકઅપ કરાવવું.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સૂકું સિંદૂર ચઢાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

કરિયરમાં ગ્રોથ મળી શકે છે. પરિવારને લગતી ચિંતા રહી શકે છે. તમારી ભાવનાઓ સુપાત્ર વ્યક્તિ સામે જ પ્રકટ કરો

શું કરવુંઃ- પાણીમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

અન્ય સમાચારો પણ છે...