7 મેનું અંક ભવિષ્ય:શનિવારનો ભાગ્ય અંક 9 રહેશે, અંક 1ના જાતકોએ આ દિવસે કિન્નરોને આર્થિક ભેટ આપવી

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 7 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 5 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 5ની અંક 7 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ. અંક 6ની અંક 7 સાથે મિત્ર યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ. અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ અને અંક 7-9 સાથે મિત્ર યુતિ અને અંક 9ની અંક 7 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ઇન્ડોર રમતના ખેલાડીઓને નવા કરાર મળવાથી ઉત્સાહ વધી શકે છે. કોઈ મિત્રનો તેના સ્વાસ્થ્યના મામલે સહયોગ કરવો પડી શકે છે.

શું કરવુંઃ- કિન્નરોને આર્થિક ભેટ આપો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

મોસાળની સંપત્તિ-વિવાદ સાથે જેટલું શક્ય હોય તેટલું દૂર રહો. કોઈ નજીકના વ્યક્તિનો વ્યવહાર દુઃખી કરી શકે છે. કોઈ ખાસ સામાજિક જવાબદારી પૂર્ણ કરવા માટે ભાગદોડ કરવી પડી શકે છે.

શું કરવુંઃ- માતાના આશીર્વાદ લો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

નજીકના લોકો પાસેથી પ્રાપ્ત થતી કોઈ ગુપ્ત સૂચનાથી મન ઉત્સાહિત રહેશે. આજે તમારા ચિત્તને અસ્થિર થવાથી બચાવો. થાક વધારે રહી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

બેકરીના માલિકો સારો લાભ કમાઇ શકે છે. ટોલ ટેક્સના રિનોવેશનમાં અનુકૂળતા રહી શકે છે. આજે કરેલી મહેનત ભવિષ્યમાં સારો લાભ આપી શકે છે.

શું કરવુંઃ- ભિક્ષા આપો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

વૈજ્ઞાન ક્ષેત્રમાં કરિયર બનાવવાના ઇચ્છુક લોકો માટે વધારે અનુકૂળતા રહેશે. પિતાની નિરાશા સહન કરવી પડી શકે છે. પહેલાં નક્કી કરેલી યોજના બદલવી પડી શકે છે.

શું કરવુંઃ- તુલસીના છોડમાં જળ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ભાગ્ય કે સમયનો અજબ ખેલ જોવા મળી શકે છે. જે કાલ સુધી તમારી સાથે હતાં, આજે તેઓ જ તમારા વિરૂદ્ધ કે તમારા વિરોધી સાથે ઊભા રહી શકે છે. સાસરિયાનો વ્યવહાર દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- તમારા ગુરુ સમાન વ્યક્તિને વિશેષ ભેટ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

લોકોના વ્યવહારના આધારે તમારી ભાવનાઓનો ઉતાર-ચઢાવ ન રાખો. ધનને લગતી સમસ્યા રહી શકે છે. પરિવારના લોકો સાથે સમય પસાર કરવો જરૂરી રહેશે.

શું કરવુંઃ- હનુમાનજીને મૂંછની જનોઈ ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ધંધામાં ભાગદોડથી લાભનો માર્ગ ખુલી શશકે છે. વિદેશમાં અભ્યાસ કે કાર્યને લગતો અવસર મળી શકે છે. દાંતનો દુખાવો આજે પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સૂકું સિંદૂર ચઢાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

બાળકોના રેડિમેટ ગારમેન્ટના કારોબારીઓને સારો લાભ મળી શકે છે. જંક ફૂટ સપ્લાયરોને મોટો ઓર્ડર મળી શકે છે. વાસી ભોજનથી બચવું.

શું કરવુંઃ- પાણીમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

અન્ય સમાચારો પણ છે...