તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

7 જૂનનું અંક ભવિષ્ય:સોમવારે અંક 1, 2 અને 4ના જાતકોને સારી તક મળી શકે છે, અંક 5ના વેપારીઓને મોટો ઓર્ડર મળશે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 7 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ- 6 ચિલત અંકઃ- 5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2 અને 7મા પરસ્પર વિરોધી યુતિ. અંક 5ની અંક 2 અને 7 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 9 સાથે પ્રબળ વિરોધી/મિત્ર યુતિ. અંક 6ની અંક 2 અને 7 સાથે મિત્ર યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 2 અને 7 સાથે પરસ્પર વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ટોલ ટેક્સના ઠેકેદારોને વધારે અનુકૂળતા રહેશે. ઇલેક્ટ્રોનિક્સ એન્જીનિયરોને પ્રમોશનનો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- કિન્નરોને આર્થિક ભેટ આપો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

નવું કામ મળવાથી ઉત્સાહ વધશે. કોઇ મિત્રનો સારો સહયોગ મળી શકે છે. મેનેજમેન્ટ સાથે જોડાયેલાં લોકોને વધારે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- માતાના આશીર્વાદ લેવા

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

કોઇ નજીકના વ્યક્તિનો વ્યવહાર દુઃખી કરી શકે છે. કોઇ સામાજિક કાર્ય માટે ભાગદોડ કરવી પડી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબને સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

દાંત કે હાડકાને લગતો દુખાવો પરેશાન કરી શકે છે. વિદેશમાં અભ્યાસ કે કામને લઇને સારા અવસર પ્રાપ્ત થઇ શકે છે.

શું કરવુંઃ- ભિક્ષા આપો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગારમેન્ટના કારોબારીઓને લાભ થઇ શકે છે. ફૂડ સપ્લાયરોને મોટો ઓર્ડર મળી શકે છે.

શું કરવુંઃ- તુલસીના છોડમાં પાણી પીવડાવો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

હ્રદયના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું. જે લોકોને લીવર કે કિડની બદલાવી રાખ્યું છે તેમણે નિયમિત ચેકઅપ કરાવતાં રહેવું.

શું કરવુંઃ- ગૌશાળામાં ચારો નાખવો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

બોસની નિરાશા કષ્ટ આપી શકે છે. હાથમાં લીધેલાં કોઇ ખાસ કામમાં ઉલ્લેખનીય પ્રગતિ ન થઇ શકવાના કારણે પરેશાન થઇ શકો છો.

શું કરવુંઃ- હનુમાનજીને મૂંછની જનોઈ ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

જે કાલ સુધી તમારી સાથે હતાં, આજે તેઓ તમારી વિરૂદ્ધ કે વિરોધીઓ સાથે ઊભા રહી શકે છે. ઓફિસમાં સહયોગીઓનો વ્યવહાર દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ચિત્તને અસ્થિર થવાથી બચાવો. જે તમારું નથી, તે કાલે તમારું પણ થઇ શકે છે. કામને લગતી યાત્રા કરવી હોય તો કરી લો.

શું કરવુંઃ- પાણીમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

અન્ય સમાચારો પણ છે...