7 જાન્યુઆરીનું અંક ભવિષ્ય:શુક્રવારનો ભાગ્ય અંક 5 રહેશે, અંક 1ના જાતકોએ આ દિવસે કિન્નરોને આર્થિક ભેટ આપવી

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 7 ભાગ્ય અંકઃ- 5 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુચિ અને અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 5ની અંક 7 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 6ની અંક 1 સાથે વિરોધી યુતિ અને અંક 7 સાથે મિત્ર યુતિ અને અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ અને અંક 7 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

પાતળા-લાંબા અધિકારીઓને વધારે અનુકૂળતા રહેશે. તમારા ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદમાં પડશો નહીં.

શું કરવુંઃ- કિન્નરોને આર્થિક ભેટ આપો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

છેલ્લી ઉલ્લેખનીય મહેનતનું પરિણામ હવે મળી શકે છે. ખાસ પારિવારિક જવાબદારીઓ મળી શકે છે.

શું કરવુંઃ- માતાના આશીર્વાદ લો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે છે. કોઈ ખાસ કામનો પ્રસ્તાવ મળી શકે છે. માનસિક તણાવથી બચવું.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

આઈ.ટી.ક્ષેત્ર સાથે જોડાયેલાં બેરોજગાર લોકોને નોકરીને લગતી અનુકૂળતા રહી શકે છે. નાકમાં દુખાવો રહેશે.

શું કરવુંઃ- ભિક્ષા આપો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

સોફ્ટવેર એન્જીનિયરો માટે સમય શુભ છે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. બિનજરૂરી વિવાદથી બચવું.

શું કરવુંઃ- તુલસીના છોડમાં જળ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

નજીકના પરિચયમાં ઉધાર આપેલું ધન અટકી જવાથી પરેશાની રહી શકે છે. ધ્યાન-પ્રાણાયમ ઉપર ધ્યાન આપો.

શું કરવુંઃ- તમારા ગુરુ સમાન વ્યક્તિને વિશેષ ભેટ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

નર્સિંગ સામગ્રીઓના સપ્લાયરોને કામના વિસ્તારનો અવસર મળી શકે છે. ખાદ્ય તેલના કારોબારીઓ માટે દિવસ સારો છે.

શું કરવુંઃ- હનુમાનજીને મૂંછની જનોઈ ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

સરકારી અધિકારીઓ માટે તેમના કાર્ય-પ્રદર્શનની કસોટી ઉપર ખરા ઉતરવાનો મામલો બની શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સૂકું સિંદૂર ચઢાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

મહિલા રાજનેતાઓ માટે ઉન્નતિનો મામલો રહી શકે છે. મોસાળ પક્ષને લગતી ચિંતા રહેશે. ગળામાં દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી