7 ડિસેમ્બરનું અંક ભવિષ્ય:સોમવારે અંક 1, 2 અને 4ના જાતકોને સારી તક મળી શકે છે, અંક 5ના વેપારીઓને મોટો ઓર્ડર મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 7 ભાગ્ય અંકઃ-5 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ-3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 5ની અંક 3 સાથે પ્રબળ વિરોધી/મિત્ર યુતિ અને અંક 2-7 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

ટોલ ટેક્સના ઠેકેદારોને વધારે અનુકૂળતા રહેશે. ઇલેક્ટ્રોનિક્સ એન્જીનિયરોને પ્રમોશનનો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- કિન્નરોને આર્થિક ભેટ આપો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2

નવું કામ મળવાથી ઉત્સાહ વધશે. કોઇ મિત્રનો સારો સહયોગ મળી શકે છે. મેનેજમેન્ટ સાથે જોડાયેલાં લોકોને વધારે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- માતાના આશીર્વાદ લેવા

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-3

કોઇ નજીકના વ્યક્તિનો વ્યવહાર દુઃખી કરી શકે છે. કોઇ સામાજિક કાર્ય માટે ભાગદોડ કરવી પડી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબને સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-4

દાંત કે હાડકાને લગતો દુખાવો પરેશાન કરી શકે છે. વિદેશમાં અભ્યાસ કે કામને લઇને સારા અવસર પ્રાપ્ત થઇ શકે છે.

શું કરવુંઃ- ભિક્ષા આપો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-5

ગારમેન્ટના કારોબારીઓને લાભ થઇ શકે છે. ફૂડ સપ્લાયરોને મોટો ઓર્ડર મળી શકે છે.

શું કરવુંઃ- તુલસીના છોડમાં પાણી પીવડાવો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-6

હ્રદયના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું. જે લોકોને લીવર કે કિડની બદલાવી રાખ્યું છે તેમણે નિયમિત ચેકઅપ કરાવતાં રહેવું.

શું કરવુંઃ- ગૌશાળામાં ચારો નાખવો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-7

બોસની નિરાશા કષ્ટ આપી શકે છે. હાથમાં લીધેલાં કોઇ ખાસ કામમાં ઉલ્લેખનીય પ્રગતિ ન થઇ શકવાના કારણે પરેશાન થઇ શકો છો.

શું કરવુંઃ- હનુમાનજીને મૂંછની જનોઈ ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે કાલ સુધી તમારી સાથે હતાં, આજે તેઓ તમારી વિરૂદ્ધ કે વિરોધીઓ સાથે ઊભા રહી શકે છે. ઓફિસમાં સહયોગીઓનો વ્યવહાર દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-9

ચિત્તને અસ્થિર થવાથી બચાવો. જે તમારું નથી, તે કાલે તમારું પણ થઇ શકે છે. કામને લગતી યાત્રા કરવી હોય તો કરી લો.

શું કરવુંઃ- પાણીમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી