તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 7 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 7 ભાગ્ય અંકઃ- 7 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 4 ચિલત અંકઃ- 9
આજની વિશિષ્ટ યુતિ:- અંક 4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 5ની અંક 7 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ. અંક 9ની અંક 7 સાથે વિરોધી યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
પ્રોપર્ટીને લગતી ફેરબદલ ઝટકો આપી શકે છે. સમય ભાગદોડનો નથી. એટલે શાંત રહીને જે જેવું ચાલી રહ્યું છે તેવું ચાલવા દો.
શું કરવુંઃ- કિન્નરોને આર્થિક ભેટ આપો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
કોઇ વ્યક્તિ વિશેષનું કામ સંભાળતા લોકોને પ્રશંસા મળી શકે છે. દીકરીને લગતા સુખદ સમાચાર મળી શકે છે.
શું કરવુંઃ- માતાના આશીર્વાદ લો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
આઈ.ટી. એન્જીનિયરો માટે ઉન્નતિદાયક સમય છે. નવી નોકરી માટે કોશિશ કરતા લોકોને જૂની ઓળખ દ્વરા મદદ મળી શકે છે.
શું કરવુંઃ- ભૈરવ બાબાને સિંદૂર ચઢાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
પ્રિન્ટ મીડિયાના એડિટરો માટે દિવસ ખાસ સફળતાદાયક રહેશે. કંપની સચિવો માટે કામના ભારમાં વધારો થઇ શકે છે.
શું કરવુંઃ- ભિક્ષા આપવી
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
નર્સિંગ કર્મચારીઓ માટે ભાગદોડનો સમય રહેશે. દૃશ્ય કળાના કલાકારો માટે સફળતા પ્રાપ્તિનો અવસર આવી શકે છે.
શું કરવુંઃ- તુલસીજીના છોડમાં જળ ચઢાવો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
શાકભાજીના વેપારીઓ માટે સમય યોગ્ય છે. વાયદા કારોબારીઓ માટે રિસ્ક લેવાનો સમય છે.
શું કરવુંઃ- ગૌશાળામાં લીલું ઘાસ નાખો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
કાર્યાલયમાં નજીકના સહયોગીનો વ્યવહાર દુઃખી કરી શકે છે. કોઇની પણ વાતોમાં આવીને તરત જવાબ આપવો નહીં.
શું કરવુંઃ- હનુમાનજીને મૂંછની જનોઈ ચઢાવો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
સિંગલ મધરના બાળકો કોઇ સમસ્યા મામલે રાહત મળી શકે છે. પ્રેગ્નેન્ટ મહિલાઓને તપાસ બાબતે અનુકૂળતા રહેશે.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને સૂકુ સિંદૂર ચઢાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
પ્લાસ્ટિક સામાનના વેપારીઓ માટે સમય સારો રહેશે. કોઇ સંબંધીનો વ્યવહાર અલગ લાગી શકે છે.
શું કરવુંઃ- પાણીમા ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.