6 ઓક્ટોબરનું અંક ભવિષ્ય:મંગળવારનો દિવસ અંક 8ના લોકો માટે શુભ રહેશે, જાતકોએ રામ રક્ષાસ્ત્રોતનો પાઠ કરવો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 6 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 3ની અંક 5-6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 6ની અંક 1 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

આઈ ટી ક્ષેત્રના સી.ઈ.ઓ. પદ ઉપર બેઠેલાં લોકો માટે સમય સુખદ રહી શકે છે. એચ.આર વિભાગના લોકો માટે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

પોલો, ઘોડેસવારી, કાર-રેસિંગ જેવી રમતના ખેલાડીઓને અનુકૂળતા રહેશે. બ્રોકરોને લાભ મળી શકે છે. દાંતને લગતી સમસ્યા રહેશે.

શું કરવુંઃ- બાલિકાની શિક્ષામાં આર્થિક સહયોગ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

પ્રોપર્ટી ખરીદવી હોય તો સમય સારો છે. પરંતુ મનમાં બેચેની રહેશે. જૂનો ઘાવ પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડામાં લોખંડની ખીલી ચઢાવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

બજારની સ્થિતિ લાભકારી રહી શકે છે. ફેશન ડિઝાઇનરોને સારો અવસર મળી શકે છે. શારીરિક શિથિલતા રહેશે.

શું કરવુંઃ- દેવી કીલકનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

સફળતા ન મળવાના કારણે તમને તમારા નિર્ણયો ઉપર શંકા થશે. કોઇ નિર્ણય બદલવો પડે તો બદલી લો.

શું કરવુંઃ- ભાણ્યાને તેની પ્રિય વસ્તુ ભેટ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

જે જેવું ચાલી રહ્યું છે, તેવું જ ચાલવાં દેવું. આજે ભાગદોડ કરશો નહીં. રૂટીન કામ કરતી સમયે ઉતાવળથી કામ ન લો.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

કાર્ય-વિસ્તાર માટે ધન ખર્ચ થઇ શકે છે. તમારી યોજનાઓને એકવાર ફરી તપાસી લો. બ્લડ શુગરના શિકાર લોકોએ સાવધાન રહેવું.

શું કરવુંઃ- ભૈરવ બાબાને ફરસાણ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

કારોબારી મહિલાઓને કાર્ય-વિસ્તાર માટે અનુકૂળતા રહેશે. મસાલાના વેપારીઓને લાભ થઇ શકે છે.

શું કરવુંઃ- રામ રક્ષાસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

જરૂરિયાત પૂર્તિ માટે મિત્રો પાસેથી ધન મળી શકે છે. ઇચ્છિત યોજનાઓ ઉપર આગળ વધી શકો છો.

શું કરવુંઃ- મંદિર નિર્માણમાં ધનરાશિ ભેટ કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- સોનેરી