6 મેનું અંક ભવિષ્ય:શુક્રવારે અંક 1 ધરાવતા લોકોને લાભ થશે, જાતકોએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 6 ભાગ્ય અંકઃ- 8 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 5 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

સેમી ઇન્ડોર રમતના ખેલાડીઓ માટે સફળતાદાયી સમય છે. ટૂરિઝમ અને ટ્રાવેલ સાથે જોડાયેલાં લોકોને સારો લાભ મળી શકે છે. મન પ્રસન્ન રહેશે.

શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

અનાજ અને ખાનપાનને લગતા કારોબાર કરનાર લોકોએ ખાસ સાવધાન રહીને કામ કરવું પડશે. મોટો સોદ કરનાર લોકો માટે સમય સાવધાની સાથે કામ કરવાનો છે.

શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

સિંગલ પ્લેયર રમતોના કોચ પ્રશંસા પ્રાપ્ત કરી શકે છે. ચહેરા ઉપર ઈજાને લઇને સાવધાન રહો.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડામાં લોખંડની ખીલી ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

કામ-ધંધા માટે ઉધાર લેવા ઇચ્છો છો તો આજે મહત્ત્વપૂર્ણ ગતિવિધિ કરી શકો છો. નજીકના સંબંધોને નિભાવવા માટે સંપૂર્ણ પ્રમાણિકતા સાથે કોશિશ કરો.

શું કરવુંઃ- દેવી કીલકનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

લઘુ બેકિંગ વ્યવસાયિઓ માટે સમય સારો રહેશે. પોતાના કાર્યો પૂર્ણ કરવામાં જોડાઇ જાવ. કોઈ સારી તક મળી શકે છે.

શું કરવુંઃ- ભાણ્યાને તેની પ્રિય વસ્તુ ભેટ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

આજે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે. નોકરી માટે કોઈ ખાસ વ્યક્તિને મળવાનું થઈ શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

તમારી કોશિશ અંગે અનુકૂળતા ઓછી અને પ્રતિકૂળતા વધારે જોઇને ધૈર્ય ગુમાવશો નહીં. કોઈ નજીકના પરિચિત કે મિત્રના કારોબારમાં મદદ કરવી પડી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને ફરસાણ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ફાર્માસીના લોકો માટે સારો લાભ મળી શકે છે. ફળ અને શાકભાજીઓના કારોબારીઓને વધારે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- રામ રક્ષાસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

તમારી મુશ્કેલીઓને અન્ય લોકો સામે રાખશો નહીં કેમ કે ભવિષ્યમાં તેને લઇને શરમની સ્થિતિમાં મુકાવું પડી શકે છે. નકારાત્મક વિચારોને દૂર કરો.

શું કરવુંઃ- મંદિર નિર્માણમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- સોનેરી