6 જાન્યુઆરીનું અંક ભવિષ્ય:ગુરુવારે અંક 1 ધરાવતા લોકો થોડા તણાવમાં રહી શકે છે, જાતકોએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 6 ભાગ્ય અંકઃ- 4 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 3ની અંક 6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ અને અંક 6ની અંક 1-4 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

જીવનસાથીના વ્યવહારથી તમે તણાવમાં રહેશો. નોકરીમાં આપેલ ટાર્ગેટ પૂર્ણ કરવાને લગતી અનુકૂળતા રહેશે. ગળામાં દુખાવો થઈ શકે છે.

શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

સરકારી ઠેકેદારોને વધારે અનુકૂળતા રહેશે. અંગત જીવન ધૈર્યની પરીક્ષા લઈ શકે છે. તમારા ગુસ્સાને અનિયંત્રિત થવા દેશો નહીં.

શું કરવુંઃ- બાલિકાઓના અભ્યાસમાં આર્થિક સહયોગ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

તમારી વાત લોકોને સમજાવવામાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. નજીકના લોકો જ દુઃખી કરી શકે છે. માનસિક અવસ્થા અસ્ત-વ્યસ્ત રહી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડામાં લોખંડની ખીલી ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

કોલ સેન્ટરમાં કામ કરનાર લોકોને કામથી સંતુષ્ટિ રહી શકે છે. ઇચ્છિત પરિણામ મેળવવા માટે ધૈર્ય રાખો.

શું કરવુંઃ- દેવી કીલકનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

મહિલા આઈપીએસ અધિકારીઓને વધારે અનુકૂળતા રહી શકે છે. જરૂરી મદદ ન મળવાથી તમારી યોજનાઓમાં પરિવર્તન કરવું પડી શકે છે.

શું કરવુંઃ- ભાણ્યાને તેની પ્રિય વસ્તુ ભેટ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

તમારી પાવરની ભૂખ ઉપર કાબૂ રાખો, નહીંતર લાભની જગ્યાએ હાનિ ભોગવવી પડી શકે છે. મોટા ભાઈનો સારો સહયોગ મળી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

વેપારને લગતી છેલ્લી કોશિશનું યોગ્ય પરિણામ લેવા માટે હાલ રાહ જોવી પડી શકે છે. બાળકોને લગતા કોઈ ખાસ મામલે અનુકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને ફરસાણ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

કાર્યસ્થળે કોઈ મહિલાનો વેપાર સુખકારી રહી શકે છે. લોકો પાસેથી વધારે અપેક્ષા ન રાખો.

શું કરવુંઃ- રામ રક્ષાસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ખરાબ શુક્રવાળા રાજનેતાઓને ઝટકો લાગી શકે છે. ડિવોર્સી મહિલાઓ માટે અનુકૂળતાની સ્થિતિ રહેશે.

શું કરવુંઃ- મંદિર નિર્માણમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- સોનેરી