તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 ડિસેમ્બરનું અંક ભવિષ્ય:રવિવારનો ભાગ્ય અંક 4 રહેશે, આ અંકના જાતકોએ આજે સાવધાની પૂર્વક કામ કરવું

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 6 ભાગ્ય અંકઃ- 4 દિવસનો અંકઃ-1, 4 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ અને અંક 6ની અંક 1-4 સાથે વિરોધી યુતિ અને અંક 3 સાથે પ્રબળ વિરોધી/મિત્ર યુતિ.

અંકઃ-1

મહિલા રાજનેતાઓને જો કોઇ ખાસ વ્યક્તિને મળવાનું હોય તો આજે અનુકૂળ સમય છે. કોઇ ખાસ મીટિંગ/સંમેલનમાં ભાગ લેવો પડી શકે છે. લોકોની વચ્ચે પ્રશંસા મળી શકે છે.

શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો.

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-2

સમય પક્ષ અને વિપક્ષમાં સમાન જ રહેશે. એટલે માત્ર પોતાના પહેલાંથી નક્કી કરેલાં કાર્યોને જ પૂર્ણ કરવામાં ધ્યાન આપવું. નવું લક્ષ્ય નિર્ધારિત કરવાનું કામ થોડાં સમય માટે રહેવા દેવું.

શું કરવુંઃ- છોકરીઓના અભ્યાસમાં આર્થિક મદદ કરો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-3

ઉધાર લેવાથી બચવું. જૂનું ઉધાર ચૂકવવા માટે આજે પૂર્ણ કોશિશ કરવી.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડામાં લોખંડની ખીલી ચઢાવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-4

અનુકૂળતા ઓછી અને પ્રતિકૂળતા વધારે રહેશે. એટલે સાવધાન રહીને કામ કરો. સ્વાસ્થ્ય તરફ વધારે ધ્યાન આપો.

શું કરવુંઃ- દેવી કીલકનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-5

ફાર્મસીવાળા લોકોને સારો લાભ મળી શકે છે. ફળ અને શાકભાજીના કારોબારીઓને વધારે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- ભાણ્યાને તેની પ્રિય વસ્તુ ભેટ કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-6

તમારી મુંજવણને અન્ય સામે રાખશો નહીં કેમ કે, ભવિષ્યમાં તેના માટે શરમાવું પડી શકે છે. નકારાત્મક વિચારોને હાવિ થવા દેશો નહીં.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

આંખના મામલે થોડી પણ બેદરકારી ન કરો. મોટા ભાઈ સાથે કામ કરી રહ્યા છો તો આજે સાવધાન રહો. પગમાં ઈજા પહોંચી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબને ફરસાણ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-8

અનાજ અને ખાનપાનને લગતાં કારોબાર કરનાર લોકોએ સાવધાન રહેવું. મોટો સોદો કરવામાં સાવધાનીથી કામ લેવું.

શું કરવુંઃ- રામ રક્ષાસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-9

ટૂરિઝમ અને ટ્રાવેલ સાથે જોડાયેલાં લોકોને સારો લાભ મળી શકે છે. યાત્રાનું પરિણામ સુખદ રહી શકે છે. મન પ્રસન્ન રહી શકે છે.

શું કરવુંઃ- મંદિર નિર્માણમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- સોનેરી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો