6 ઓગસ્ટનું અંક ભવિષ્ય:શનિવારના દિવસે અંક 8ના લોકોએ સાવધાન રહેવું, જાતકોએ રામ રક્ષાસ્ત્રોતનો પાઠ કરવો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 6 ભાગ્ય અંકઃ- 2 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 8 ચિલત અંકઃ-1, 4

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ, અંક 1-4ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 2ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 6-8ની અંક 2 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

મીઠાઈની દુકાનના માલિકો લાભની સ્થિતિમાં રહી શકે છે. રોકાણને લગતી ભાગદોડ ન કરશો. કારોબારી યાત્રા ટાળો.

શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ચોખાના કારોબારી સારો લાભ કમાઇ શકે છે. સામાજિક સ્તરે કોઈ ખાસ આયોજનમાં સામેલ થઈ શકો છો. નવી જોબને લગતી યાત્રાનું ફળ મળી શકે છે.

શું કરવુંઃ- બાલિકાની શિક્ષામાં આર્થિક સહયોગ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

કોઈ ખાસ વ્યક્તિ મળવા આવી શકે છે. ક્રાઇમ રિપોર્ટરો માટે સમય સારો સિદ્ધ થઈ શકે છે. સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડામાં લોખંડની ખીલી ચઢાવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ન્યૂરો ડોક્ટરો માટે સમય વધારે અનુકૂળ રહી શકે છે. નાણાકીય ક્ષેત્રના અધિકારીઓએ સાવધાન રહીને કામ કરવું. સ્ટાર્ટઅપનું કામ કરનાર લોકોએ સાવધાની જાળવવી.

શું કરવુંઃ- દેવી કીલકનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

કાગળના કારોબારી લાભકારી સ્થિતિમાં રહી શકે છે. લોખંડના સ્ક્રેપ કારોબારીઓનું કામ વધી શકે છે. પરિવારમાં કોઈ ખાસ આયોજન થઈ શકે છે.

શું કરવુંઃ- ભાણ્યાને તેની પ્રિય વસ્તુ ભેટ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

મીઠાઈ કારોબારીઓ માટે સ્થિતિ લાભકારી રહી શકે છે. નાના સ્તરે ઠેકેદારોને સારું કામ મળી શકે છે. ધાર્મિક સ્થળની યાત્રા થઈ શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

વાસ્તુ નિષ્ણાતોને વધારે અનુકૂળતા રહી શકે છે. પરિજનો સાથે સમય સારો વિતી શકે છે. ખાનપાનમાં સાવધાની જાળવો.

શું કરવુંઃ- ભૈરવ બાબાને ફરસાણ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

આર્થિક ભ્રષ્ટાચારને લગતી તપાસનો સામનો કરી રહેલાં લોકો માટે સમય થોડો સાવધાન રહેવાનો છે. તમારી હેઠળ કામ કરનાર લોકોનો વ્યવહાર તમને દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- રામ રક્ષાસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

રમકડાના વેપારીઓને વધારે અનુકૂળતા અનુભવ થઈ શકે છે. સોંદર્ય સામગ્રી વેચનાર લોકોને ભાગ્યની કૃપા મળી શકે છે. ઉધાર આપેલું ધન પાછું આવી શકે છે.

શું કરવુંઃ- મંદિર નિર્માણમાં ધનરાશિ ભેટ કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- સોનેરી

અન્ય સમાચારો પણ છે...