તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 6 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 4 ચિલત અંકઃ- 9
આજની વિશિષ્ટ યુતિ:- અંક 6ની અંક 4 સાથે વિરોધી યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
હોઝયરી વસ્તુઓનું વેચાણ કરનાર લોકો માટે સારો સમય છે. શાકભાજીના વેપારીઓને લાભ થઇ શકે છે.
શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
બ્રેવરીજનું કામ કરતા લોકો માટે સાવધાન રહીને કારોબાર કરવાનો દિવસ છે. સરકારી પક્ષ સાથે વિવાદમા પડશો નહીં.
શું કરવુંઃ- બાલિકાઓના અભ્યાસમાં આર્થિક સહયોગ આપો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
ઈંટ-ભટ્ટાના વેપારીઓ માટે સમય પક્ષકારી સિદ્ધ થઇ શકે છે. ટાયર-ટ્યૂબના કારોબારીઓને અનુકૂળતા રહેશે.
શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડામાં લોખંડની ખીલી ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
ફેશન જગત સાથે જોડાયેલાં લોકોને લાભ થઇ શકે છે. ટીવી-ફિલ્મ નિર્માતાઓ માટે સમય પક્ષનો રહેશે.
શું કરવુંઃ- દેવી કીલકનો પાઠ કરો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
વિદેશ કે વિદેશી કંપની દ્વારા ધન-લાભ શક્ય છે. જે જેવું ચાલી રહ્યું છે, તેવું ચાલવા દેવું. માનસિક રૂપથી દઢ રહો.
શું કરવુંઃ- ભાણ્યાને તેની પ્રિય વસ્તુ ભેટ કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
બજારની ભાગદોડ દુઃખી કરી શકે છે. તમારા રોકાણમાં પરિવર્તન કરવા ઇચ્છો છો તો હાલ રોકાઇ જાવ.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
કેટરિંગ કારોબારીઓને લાભ થઇ શકે છે. કોઇને આપેલું ધન અટકી શકે છે.
શું કરવુંઃ- ભૈરવ બાબાને ફરસાણ ચઢાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
નાણાકીય ક્ષેત્રના કમિશન એજન્ટો માટે સ્થિતિ સુખદ રહી શકે છે. ખાનપાનનું વિશેષ ધ્યાન રાખો.
શું કરવુંઃ- રામ રક્ષાસ્ત્રોતનો પાઠ કરો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
દેવાને લગતો કોઇ મામલે બાકી હોય તો તેમાં ઉલ્લેખનીય પ્રગતિ શક્ય છે. ભાગદોડ વધારે રહી શકે છે. ગેસની સમસ્યા રહેશે.
શું કરવુંઃ- મંદિર નિર્માણમાં ધનરાશિ ભેટ કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- સોનેરી
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.