તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:રવિવારનો દિવસ અંક 4ના જાતકો માટે અનુકૂળ રહેશે, આ દિવસે ભીષ્મસ્તુતિનો પાઠ કરવો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 1, 4 મહિનાનો અંકઃ- 9 ચિલત અંકઃ- 5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 5ની અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

હોટલ-મોટલના માલિકો માટે સારો અવસર સામે આવી શકે છે. મોટા-ચોરસ ચહેરા અને ભરાવદાર શરીરવાળા લોકોને કરિયરના મામલે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોટી બૂંદીના પાંચ લાડવા ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

રેડીમેડ ગારમેન્ટના થોક વેપારીઓને લાભ મળી શકે છે. લીલા શાકભાજીનું વેચાણ કરનારને લાભ મળી શકે છે. શ્વાસ લેવામાં સમસ્યા રહી શકે છે.

શું કરવુંઃ- સ્ત્રી પિતૃઓનું પૂજન કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ફેશન શો આયોજકોને તેમની યોજનામાં પરિવર્તન કરવું પડી શકે છે. જ્વેલરોને રૂપિયાની ચૂકવણી અંગે સમસ્યા ઊભી થઈ શકે છે.

શું કરવુંઃ- શ્રીહનુમત સ્તવનનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

દૂરની યાત્રા લાભકારી સિદ્ધ થઈ શકે છે. એરોનોટિક્સ એન્જીનિયરોને વધારે અનુકૂળતા રહી શકે છે. સાંધાનો દુખાવો પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- ભીષ્મસ્તુતિનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

પાર્ટનરશિપમાં કામ કરવા ઇચ્છતા લોકો આગળ વધી શકો છો. સ્ટેશનરીના વેપારીઓને અનુકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં દૂર્વા રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

કોઈ ખાસ વ્યક્તિ સાથે મીટિંગ શક્ય છે. કોઈ નજીકના પરિચિત લોકોની મદદ કે માર્ગદર્શન કરવું પડી શકે છે.

શું કરવુંઃ- શિવલિંગનો ગળ્યા દૂધથી અભિષેક કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

યાત્રા પ્રતિષ્ઠા વર્ધક રહેશે. જે નિર્ણય લો, તેના ઉપર અડગ રહો. હાડકાને લગતો દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- કૂતરાને રોટલી આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

કરિયરના મામલે વિદેશમાં જવાના ઇચ્છુક લોકોને આ દિશામાં આગળ વધવાથી હાલ રોકાવું પડશે. અધિકારી સાથે કોઈ સમસ્યા રહી શકે છે

શું કરવુંઃ- કૂતરાને જલેબી ખવડાવો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

જોબ/કામમાં જરૂરિયાત કરતા વધારે ઉછળીને ચાલશો તો પ્રતિષ્ઠાની હાનિ થઈ શકે છે. કોઈ નજીકના પરિજનનો વ્યવહાર દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને લોખંડની વસ્તુ ભેટ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો