તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5 જૂનનું અંક ભવિષ્ય:શનિવારે અંક 9ના જાતકોએ વધારે ભાગદોડ કરવી નહીં, શનિદેવને લોખંડની વસ્તુ ભેટ કરવી

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 7 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 7 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 6 ચિલત અંકઃ- 5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 5ની અંક 7 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 6ની અંક 7 સાથે મિત્ર યુતિ અને અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ અને અંક 7 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

કુંવારી મહિલાઓ માટે લગ્નનો કોઇ સંબંધ મળી શકે છે અને જો સંબંધ આવ્યો હશે તો આ મામલે ખાસ પ્રગતિ થઇ શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોટી બુંદીના પાંચ લાડવા ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખો. તમે જેવા છો, તેવા જ રહો. દેખાડો કરવો હાનિકારક સાબિત થઇ શકે છે. ધનની લેવડ-દેવડમાં સાવધાની જાળવો.

શું કરવુંઃ- સ્ત્રી પિતૃઓનું પૂજન કરો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

કોઇ પાસે પોતાના અધિકારોની બહાર આશા ન રાખો, નિરાશ થવું પડી શકે છે. અજાણ્યા વ્યક્તિ સામે ગુપ્ત વાત જાહેર થવા દેશો નહીં.

શું કરવુંઃ- શ્રી હનુમત સ્તવનનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

તમારી ગુપ્ત યોજનાઓને કોઇની સામે જાહેર કરશો નહીં. નજીકના વ્યક્તિ તમને દગો આપી શકે છે. કોઇ વિશિષ્ટ પરિજન મળવા આવી શકે છે.

શું કરવુંઃ- ભીષ્મસ્તુતિનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

દૂરની યાત્રાનો અવસર મળી શકે છે. પ્રિન્ટ મીડિયાના સંવાદદાતાઓને વધારે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- પાણીમાં દૂર્વા રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

જે તમારું છે, તે તમારું જ રહેશે. એટલે તેના ઉપર પોતાનો અધિકાર કરવાથી બચવું. બાળક માટે ખાસ ખરીદારી કરી શકો છો.

શું કરવુંઃ- શિવલિંગનો ગળ્યા દૂધથી અભિષેક કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

હાડકાની જૂની ઈજા પરેશાન કરી શકે છે. ઓફિસમાં સહયોગીનો વ્યવહાર કે કાર્ય તમારી અપેક્ષા પ્રમાણે ન રહેવાથી નિરાશ રહી શકો છો.

શું કરવુંઃ- ગાયને રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

કારોબારના વિસ્તાર માટે દિવસ અનુકૂળ છે. તમારા વર્તમાન કારોબારમાં કોઇ અન્ય કારોબારને જોડવા માંગો છો તો સમય પક્ષનો છે.

શું કરવુંઃ- કૂતરાને જલેબી ખવડાવો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

સમય થોડો પક્ષનો રહેશે તો થોડો વિપક્ષનો પણ છે. એટલે વધારે ભાગદોડ ન કરો. ખાસ કાર્યો કે યોજનાઓને ભવિષ્ય માટે બચાવીને રાખો.

શું કરવુંઃ- શનિદેવને લોખંડની વસ્તુ ભેટ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો