તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5 જુલાઈનું અંક ભવિષ્ય:સોમવારનો ભાગ્ય અંક 2 રહેશે, આ અંકના જાતકોને આજે સ્ત્રી પિતૃઓનું પૂજન કરવું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 2 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 5ની અંક 2 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 3 સાથે પ્રબળ વિરોધી/મિત્ર યુતિ અને અંક 9ની સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ અને અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

છેલ્લી કરેલી યાત્રાનું પરિણામ પક્ષમાં આવી શકે છે. કોઇ નિર્ણય બદલવો પડી શકે છે. બેકાર ભાગદોડ વધી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોટી બુંદીના પાંચ લાડવા ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

કોઇ ખાસ કામ કરવા માંગો છો તો મિત્રોને સાથે લો, નહીંતર કામ પૂર્ણ થવામાં વિઘ્ન આવી શકે છે. પરિવાર માટે ખાસ યોજના બનાવી શકો છો.

શું કરવુંઃ- સ્ત્રી પિતૃઓનું પૂજન કરો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ખોટો હરવા-ફરવામાં સમય ખરાબ કરશો નહીં. તમારા કાર્યસ્થળ પર ખોટા કાર્યોમાં સમય બગાડવો નહીં.

શું કરવુંઃ- શ્રી હનુમત સ્તવનનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરો અને વન સેવાની મહિલા અધિકારીઓને ખાસ અવસર મળી શકે છે. પાસપોર્ટ બનાવવા માંગો છો તો આ દિશામાં ઉલ્લેખનીય પ્રગતિ થઇ શકે છે.

શું કરવુંઃ- ભીષ્મસ્તૃતિનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ઇન્ટીરિયર ડેકોરેશનનું કામ કરતાં લોકોને સારો અવસર મળઈ શકે છે. સીમેન્ટના કારોબારીઓને અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- પાણીમાં દૂર્વા રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

કોઇ વિશેષ કાર્યમાં વિશેષ અનુકૂળતા રહેશે. મિત્ર વર્ગને યોગ્ય સહયોગ મળી શકે છે. ખાનપાનનું રૂટિન ખરાબ થઇ શકે છે.

શું કરવુંઃ- શિવલિંગનો મીઠા દૂધથી અભિષેક કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

હોટલ, મોટલ, ઢાબા અને રેસ્ટોરાના અધિકારીઓને વધારે અનુકૂળતા રહેશે. કોઇ વડીલનું માર્ગદર્શન મળી શકે છે.

શું કરવુંઃ- ગાયને રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરનાર લોકોને વિશેષ અનુકૂળતા રહેશે. શેરબજારનો કારોબાર કરતાં લોકોને લાભ થઇ શકે છે.

શું કરવુંઃ- કૂતરાને જલેબી ખવડાવો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

લાંબા સમયથી અટવાયેલી યોજના ઉપર ફરી કામ શરૂ કરો, ઉલ્લેખનીય પ્રગતિ થઇ શકે છે. પરિવાર સાથે યાત્રા કરી શકો છો.

શું કરવુંઃ- શનિદેવને લોખંડની વસ્તુ ભેટ કરો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો