5 જાન્યુઆરીનું અંક ભવિષ્ય:બુધવારનો ભાગ્ય અંક 3 રહેશે, આ દિવસે અંક 8ના લોકોએ શ્વાનને જલેબી ખવડાવવી શુભ રહેશે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 3ની અંક 5 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 8 સાથે મિત્ર યુતિ અને અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

કામમાં નવી એજન્સી, ફ્રેન્ચાઈઝી કે ડીલરશિપ કરવા ઇચ્છો છો તો આગળ વધો. કામ માટે શહેર બદલવા ઇચ્છો છો તો બદલી શકો છો. માનસિક તણાવ રહેશે

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોટી બુંદીના પાંચ લાડવા ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

કામકાજી યાત્રા લાભકારી સિદ્ધ થઈ શકે છે. લોકો સાથે ખોટો વિવાદ કરશો નહીં.

શું કરવુંઃ- સ્ત્રી પિતૃઓનું પૂજન કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ઈમિટેશન જ્વેલરીના કારોબારી લાભમાં રહી શકે છે. રૂપિયાને લઈને લોકો સાથે સંબંધ ખરાબ થવા દેશો નહીં.

શું કરવુંઃ- શ્રી હનુમત્ સ્તવનનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

કોઈ ખાસ સામાજિક જવાબદારી મળી શકે છે. દરેક સાથે ભાવનાત્મક સંબંધ રાખશો નહીં. આંખનો મામલો દુઃખી આપી શકે છે.

શું કરવુંઃ- ભીષ્મસ્તૃતિનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

વિદેશી કંપનીમાં નોકરી મેળવવા ઇચ્છો છો તો આગળ વધો અને તેને લગતી ગતિવિધિ સંપન્ન કરો. નવું કાર્યાલય કે ઘર લેવાનું વિચારી શકો છો.

શું કરવુંઃ- પાણીમાં દૂર્વા રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

વાયદા વેપારીઓને સારો લાભ થઈ શકે છે. કોઈ ખાસ વિવાદમાં અનુકૂળતા રહી શકે છે. નાક-કાન-ગળાને લગતી બેદરકારીથી બચવું

શું કરવુંઃ- શિવલિંગનો મીઠા દૂધથી અભિષેક કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ખાનદાની કારોબારી લાભમાં રહી શકે છે. પિતૃ વ્યવસાયથી અલગ કામ કરવા ઇચ્છો છો તો સમય અનુકૂળ છે.

શું કરવુંઃ- ગાયને રોટલી આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

વિદેશ યાત્રા લાભકારી રહી શકે છે. નજીકના સંબંધ સુખ આપી શકે છે. નાકથી લોહી વહે તો બેદરકારી ન કરશો.

શું કરવુંઃ- શ્વાનને જલેબી ખવડાવો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

આઉટડોર રમતના ખેલાડીઓને કોઈ ખાસ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. સંતાનના લગ્નને લગતો મામલો આગળ વધી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને લોખંડની વસ્તુ ભેટ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો