તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5 ડિસેમ્બરનું અંક ભવિષ્ય:શનિવારે અંક 9ના જાતકોએ વધારે ભાગદોડ કરવી નહીં, શનિદેવને લોખંડની વસ્તુ ભેટ કરવી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 5 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ અને અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

કુંવારી મહિલાઓ માટે લગ્નનો કોઇ સંબંધ મળી શકે છે અને જો સંબંધ આવ્યો હશે તો આ મામલે ખાસ પ્રગતિ થઇ શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોટી બુંદીના પાંચ લાડવા ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખો. તમે જેવા છો, તેવા જ રહો. દેખાડો કરવો હાનિકારક સાબિત થઇ શકે છે. ધનની લેવડ-દેવડમાં સાવધાની જાળવો.

શું કરવુંઃ- સ્ત્રી પિતૃઓનું પૂજન કરો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

કોઇ પાસે પોતાના અધિકારોની બહાર આશા ન રાખો, નિરાશ થવું પડી શકે છે. અજાણ્યા વ્યક્તિ સામે ગુપ્ત વાત જાહેર થવા દેશો નહીં.

શું કરવુંઃ- શ્રી હનુમત સ્તવનનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-4

તમારી ગુપ્ત યોજનાઓને કોઇની સામે જાહેર કરશો નહીં. નજીકના વ્યક્તિ તમને દગો આપી શકે છે. કોઇ વિશિષ્ટ પરિજન મળવા આવી શકે છે.

શું કરવુંઃ- ભીષ્મસ્તુતિનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

દૂરની યાત્રાનો અવસર મળી શકે છે. પ્રિન્ટ મીડિયાના સંવાદદાતાઓને વધારે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- પાણીમાં દૂર્વા રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

જે તમારું છે, તે તમારું જ રહેશે. એટલે તેના ઉપર પોતાનો અધિકાર કરવાથી બચવું. બાળક માટે ખાસ ખરીદારી કરી શકો છો.

શું કરવુંઃ- શિવલિંગનો ગળ્યા દૂધથી અભિષેક કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

હાડકાની જૂની ઈજા પરેશાન કરી શકે છે. ઓફિસમાં સહયોગીનો વ્યવહાર કે કાર્ય તમારી અપેક્ષા પ્રમાણે ન રહેવાથી નિરાશ રહી શકો છો.

શું કરવુંઃ- ગાયને રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-8

કારોબારના વિસ્તાર માટે દિવસ અનુકૂળ છે. તમારા વર્તમાન કારોબારમાં કોઇ અન્ય કારોબારને જોડવા માંગો છો તો સમય પક્ષનો છે.

શું કરવુંઃ- કૂતરાને જલેબી ખવડાવો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-9

સમય થોડો પક્ષનો રહેશે તો થોડો વિપક્ષનો પણ છે. એટલે વધારે ભાગદોડ ન કરો. ખાસ કાર્યો કે યોજનાઓને ભવિષ્ય માટે બચાવીને રાખો.

શું કરવુંઃ- શનિદેવને લોખંડની વસ્તુ ભેટ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો