તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5 એપ્રિલનું અંક ભવિષ્ય:અંક 6ના જાતકોના લાંબા સમયથી અટવાયેલા કામમાં પ્રગતિ દેખાશે, ખાણીપીણીમાં ખાસ ધ્યાન રાખવું

9 દિવસ પહેલા
 • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 5 દિવસનો અંકઃ- 2,7 મહિનાનો અંકઃ- 4 ચલિત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ, અંક 2-7ની અંક 4 સાથે પ્રબળ મિત્ર યુતિ, અંક 4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 5ની અંક 2-7 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંક:- 1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

કોઈ મોટું ઓપરેશન કરાવવાનું હોય તો આજે ના કરાવો. ડૉક્ટર બદલવા માગો તો બદલી દો. દાંતમાં દુખાવો થશે.

શું કરવું:- ગણેશજીને મોટી બુંદીના 5 લાડુ ચઢાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગ:- લીલો
.............................................
અંકઃ- 2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

માર્બલ અને ગ્રેનાઈટનાં કારોબારીઓ માટે આ સારો સમય છે. માનસિક સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન રાખવું. તેની અવગણના ના કરો.

શું કરવું:- સ્ત્રી પિતૃનું પૂજન કરવું.

શુભ અંક:- 4

શુભ રંગ:- વાદળી
.............................................
અંક:- 3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ક્ન્ફેક્શન આઈટમોના વેપારી માટે આજનો દિવસ સારો છે. શાકભાજીના વેપારીઓને પણ લાભ થશે. સંતુલન આહાર લેવો.

શું કરવું:- શ્રી હનુમન સ્તવનનો પાઠ કરો.

શુભ અંક:- 9

શુભ રંગ:- લાલ
.............................................
અંકઃ- 4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

કાનૂની મામલામાં ફસાવો નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. માનસિક શાંતિ ના રહે.

શું કરવું:-ભીષ્મસ્તુતિનો પાઠ કરો.

શુભ અંક:- 3

શુભ રંગ:- પીળો
.............................................
અંક:- 5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

આઉટડોર રમતાના ખેલાડીઓને નવું કામ મળી શકે છે. તમારી કાર્યક્ષમતાથી વધારે ફળ મળશે. વ્યર્થના કામમાં એનર્જી વેસ્ટ ના કરવી.

શું કરવું:- જળમાં દૂર્વા નાખી સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરો.

શુભ અંક:- 1

શુભ રંગ:- સોનેરી
.............................................
અંકઃ- 6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

પ્રિન્ટ મીડિયા સાથે જોડાયેલા લોકો માટે સારો સમય રહેશે. લાંબા સમયથી અટવાયેલા કામમાં પ્રગતિ દેખાતા ખુશી મળશે. ખાણીપીણીમાં ખાસ ધ્યાન રાખવું.

શું કરવું:- શિવલિંગ પર ગળ્યા દૂધથી અભિષેક કરો.

શુભ અંક:- 2

શુભ રંગ:- સફેદ
.............................................
અંકઃ- 7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

દવાના વેપારીઓ માટે સારો સમય છે. ચોખાની મિલ ધરાવતા લોકોને ફાયદો થશે. ભોજનમાં ધ્યાન રાખવું.

શું કરવું:- ગાયને રોટલી ખવડાવો.

શુભ અંક:- 7

શુભ રંગ:- જાંબલી
.............................................
અંકઃ- 8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ખેતીકામમાં સરળતા રહેશે. પ્રકાશકો માટે સમય વધારે અનુકૂળ છે. મનને ભટકવા ના દો.

શું કરવું:- શ્વાનને જલેબી ખવડાવો.

શુભ અંક:- 6

શુભ રંગ:- ક્રીમ
.............................................
અંકઃ- 9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

સામાજિક ખ્યાતિ વધશે. મન પ્રસન્ન રહેશે. વિશિષ્ટ વ્યક્તિની મદદ મળવાને લીધે કામમાં પરિવર્તન આવશે.

શું કરવું:- શનિદેવને લોખંડની વસ્તુ ભેટ કરો.

શુભ અંક:- 8

શુભ રંગ:- કાળો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો