4 ઓક્ટોબરનું અંક ભવિષ્ય:સોમવારે અંક 1ના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે, શિવ મહિમ્નસ્ત્રોતનો પાઠ કરવો

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 1-4 સાથે પ્રબળ યુતિ અને અંક 6ની અંક 1-4 સાથે વિરોધી યુતિ અને અંક 2-7 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

સરકારી સપ્લાયરોએ સાવધાન રહેવાની જરૂરિયાત છે. સર્જિકલ વસ્તુઓના નિર્માતાઓ માટે લાભની સ્થિતિ રહેશે.

શું કરવુંઃ- શિવ મહિમ્નસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ધનની લેવડ-દેવડમાં સંપૂર્ણ ધ્યાન રાખો. કોઈ છેલ્લું લેવડ-દેવડ હવે દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- શ્રી હનુમત્સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

કોઈ ખાસ તપાસમાં જોડાયેલાં અધિકારીઓ માટે સમય અનુકૂળતાદાયી સિદ્ધ થઈ શકે છે. તમારા અધિકારી સાથે વિવાદમાં ઉતરશો નહીં.

શું કરવુંઃ- પાણીમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

સરકારી પક્ષ ઝટકો આપી શકે છે. પ્રમોશનનો મામલો અટકી શકે છે. ચીડિયાપણું રહેશે.

શું કરવુંઃ- અનાથાલયમાં ભોજન માટે ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

સરકારી પક્ષ સાથે પ્રતિકૂળતા રહી શકે છે. પ્રમોશનનો મામલો હાલ પક્ષમાં આવે તેવું જોવા મળતું નથી.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડા ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

તમારા નેતૃત્વમાં પારિવારિક જવાબદારીઓ યોગ્ય રીતે સંપન્ન થઈ શકે છે. મહિલા અધિકારીઓ માટે સમય શુભ રહી શકે છે.

શું કરવુંઃ- આરાધ્ય દેવને પીળી મીઠાઈનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ભાગદોડ વધારે રહી શકે છે. ખાસ લોકો સાથે હળવા-મળવાનું થઈ શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મૂષકનું ચિત્ર ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

જો સંવિદાકર્મી કે અસ્થાયી કર્મચારી તરીકે નોકરીમાં છો તો સ્થાયી થવાની દિશામાં પ્રગતિ થઈ શકે છે.

શું કરવુંઃ- ભેંસને રોટલી આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

દરેક વાતની તરત અને ઉગ્ર પ્રતિક્રિયા આપશો તો બનતા કામ ખરાબ થવા લાગશે. પોતાનાથી મોટા વ્યક્તિ સાથે ખોટી જિદ્દમાં ઉતરશો નહીં.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સાત્વિક વરક ભેટ કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી