4 મેનું અંક ભવિષ્ય:બુધવારે અંક 4ના જાતકો માટે લાભનો દિવસ રહેશે, અનાથાલયમાં ભોજન માટે ધનરાશિ ભેટ કરવી

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 6 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 5 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 4 ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 6ની અંક 4 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ઉચ્ચ અધિકારીઓની કૃપા મળી શકે છે. જો હ્રદયની બાયપાસ સર્જરી કરાવી રાખી છે તો નિયમિત ચેકઅપના મામલે થોડી પણ બેદરકારી ન કરો.

શું કરવુંઃ- શિવ મહિમ્નસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

વિદેશ સેવામાં જવા ઇચ્છુક વ્યક્તિઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહી શકે છે. બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરનાર લોકોને લાભ મળી શકે છે.

શું કરવુંઃ- શ્રીહનુમત્સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

આઉટડોર રમતના ખેલાડીઓ માટે સમય સફળતાદાયી રહી શકે છે. અધિકારી તરીકે સફળ રહી શકો છો. કારોબારમાં નવી નિયુક્તિ કરવા ઇચ્છો છો તો કરી શકો છો.

શું કરવુંઃ- પાણીમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

પેટ્રો કેમિકલ પદાર્થોનો કારોબાર વધારે લાભ આપી શકે છે. જો જોબ બદલવા ઇચ્છો છો તો કોઈ પૂર્વ પરિચિતના માધ્યમથી કોશિશ કરો.

શું કરવુંઃ- અનાથાલયમાં ભોજન માટે ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

કોઈ નવા આઈપીઓની ખરીદી કરવા ઇચ્છો છો તો કરી શકો છો. રૂ અને ઉનનો કારોબાર લાભ આપી શકે છે. પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડા ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

કારોબારી લક્ષ્ય પૂર્ણ ન થવાથી માનસિક તણાવ રહી શકે છે. પાડોસીઓ સાથે વિવાદમાં પડશો નહીં. ધનના મામલે આજનો દિવસ ધૈર્યની પરીક્ષાનો સિદ્ધ થઈ શકે છે.

શું કરવુંઃ- આરાધ્ય દેવને પીળી મીઠાઈનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

કપડાના કારોબારી સારી સ્થિતિમાં રહી શકે છે. ખાનદાની રાજનેતાઓને સારો અવસર મળી શકે છે. ધનને લગતી સમસ્યા આવી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મૂષકની મૂર્તિ કે ચિત્ર ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

કારોબારમાં લેવામાં આવેલ નિર્ણય ખોટા સિદ્ધ થવાથી નિરાશા અને ગભરામણની સ્થિતિ રહી શકે છે. એકાગ્રતા જાળવી રાખો. કોઈ મહિલા સહયોગીની ખાસ મદદ કરવી પડી શકે છે.

શું કરવુંઃ- ભેંસને રોટલી આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

કારોબારમાં અયોગ્ય કે સીમાથી વધારે અહંકાર માટે કોઈ સ્થાન નથી. પોતાના વ્યવહારથી દુશ્મન અને વિરોધી વધવાનો ભય રહેશે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સાત્વિક વરક ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી