તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4 મેનું અંક ભવિષ્ય:મંગળવારે અંક 2ના જાતકો માટે રાહતો સમય રહેશે, આ લોકોએ આજે શ્રીહનુમત્સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરવો

3 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 5 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 5 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 5ની અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ અને અંક 6ની અંક 4 સાથે વિરોધી અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

રમકડાના વેપારીઓ માટે લાભકારી સ્થિતિ રહી શકે છે. પાચનને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- શિવ મહિમ્નસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ઇમિટેશન જ્વેલરીના વેપારીઓ માટે રાહતનો દિવસ રહેશે. તમારી આસપાસની ગતિવિધિઓ ઉપર નજર રાખો. સુસ્તી વધારે રહેશે.

શું કરવુંઃ- શ્રીહનુમત્સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગાયનો સર્જનો માટે દિવસ સારો રહી શકે છે. મહિલા અને બાળ સંરક્ષણ માટે કામ કરનાર એનજીઓની જવાબદારી વધી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને ચઢાવો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

કાર્યસ્થળમાં પ્રતિકૂળતા રહી શકે છે. પિતા સાથે તાલમેલ ખરાબ થઇ શકે છે. માથાનો દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- અનાથાલયમાં ભોજન માટે ધનરાશિ ભેટ કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

કરિયરમાં ઝટકો લાગી શકે છે. પ્રમોશનનો મામલો અટકી શકે છે. માથાનો દુખાવો રહેશે.

શું કરવુંઃ- નારાયણ કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ક્રોકરી સામાનના વેપારીઓ માટે અનુકૂળતા રહેશે. કરિયાણાના ડીલરો માટે રાહત વધારે રહી શકે છે.

શું કરવુંઃ- આરાધ્ય દેવને પીળી મીઠાઈનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

કોઇ ખાસ વ્યક્તિનું માર્ગદર્શન લઇ શકો છો. મીડિયા ફિલ્ડમાં કામ કરનાર પત્રકારોને સારો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મૂષકનું ચિત્ર કે મૂર્તિ ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ખેડૂતોને પાકની યોગ્ય કિંમત મળી શકે છે. આ અંકના લોકોએ આજે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવો

શું કરવુંઃ- ભેંસને રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ખાનદાની વકીલોને ખુશ થવાની તક મળી શકે છે, તમારા નજીકના મિત્રોની વાતો ઉપર ધ્યાન આપશો નહીં.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સાત્વિક વરક ચઢાવવું.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો