4 જાન્યુઆરીનું અંક ભવિષ્ય:મંગળવારે અંક 1ના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે, શિવ મહિમ્નસ્ત્રોતનો પાઠ કરવો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 2 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1-4ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 2ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ, અંક 8ની અંક 2-9 સાથે મિત્ર યુતિ અને અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

જે વિદ્યાર્થીઓને નવી ડિગ્રી/ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મળી ગયો છે, તેમના ક્લાસ શરૂ થવાની દિશામાં ઉલ્લેખનીય ગતિવિધિ થઈ શકે છે.

શું કરવુંઃ- શિવ મહિમ્નસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

બજારની ભાગદોડ લાભ આપી શકે છે. નવું રોકાણ કરતી સમયે સાવધાની રાખવી. કોઈ જૂના સંબંધી લાભ કરાવી શકે છે.

શું કરવુંઃ- શ્રી હનુમત્સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

સાહિત્ય અને કળા ક્ષેત્રના લોકોને પોતાની રચનાનું પ્રદર્શન કરવાની તક મળશે. લોકોને પોતાની વાત સમજાવવામાં વધારે સહજતા રહેશે.

શું કરવુંઃ- પાણીમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

તમારા સહાયક કે સંગત ચચિવને બદલવા ઇચ્છો છો તો બદલી શકો છો. દૂરની યાત્રા બાકી હોય તો પૂર્ણ કરી લેવી.

શું કરવુંઃ- અનાથાલયમાં ભોજન માટે ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

અધિકારી વર્ગની કૃપા મળી શકે છે. પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. પારિવારિક વાતાવરણ સુખમય રહેવાના કારણે તણાવ દૂર રહેશે.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડા ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

કામને લગતો કોઈ ખાસ નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે. બાળકોને લગતી ખાસ ચિંતા રહી શકે છે. તણાવ વધારે રહેશે.

શું કરવુંઃ- આરાધ્ય દેવને પીળી મીઠાઈનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

કામકાજી મહિલાઓ માટે અનુકૂળતા વધારે રહેશે. આ અંકના જાતકોનું મન પ્રસન્ન રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મૂષકનું ચિત્ર ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

વધારે લાલચ કરવાનું ટાળો. બજારની સ્થિતિ તમારું ધન અટકાવી શકે છે. બ્લડ શુગરના દર્દી આ મામલે થોડી પણ બેદરકારી ન કરે.

શું કરવુંઃ- ભેંસને રોટલી આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

આરાધ્ય મિત્રોનો સહયોગ કલ્યાણકારી રહી શકે છે. ટ્રાન્સપોર્ટ અને સિમેન્ટના કારોબારીઓને લાભ મળી શકે છે. ભાવનાત્મક સંબંધના મામલે સાવધાન રહેવું.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સાત્વિક વરક ભેટ કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી