4 ડિસેમ્બરનું અંક ભવિષ્ય:ગુરુવારનો ભાગ્ય અંક 2 રહેશે, આજે અંક 6ના જાતકોએ તેમના આરાધ્ય દેવને પીળી મીઠાઈનો ભોગ ધરાવવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 2 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 4 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 3ની અક 6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 6ની અંક 2 સાથે મિત્ર અને અંક 4ની સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરી રહેલાં લોકોને વિદેશ યાત્રાનો અવસર મળી શકે છે અથવા વિદેશને લગતાં લાભ મળી શકે છે.

શું કરવુંઃ- શિવ મહિમ્નસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-2

હ્રદયના દર્દીઓએ ખાસ સાવધાની જાળવવી. જો સ્ટેન્ડ મુકાવવાનું હોય કે બાઈપાસ સર્જરી કરાવી રાખી છે તો નિયમિત ચેકઅપ કરાવતાં રહેવું.

શું કરવુંઃ- શ્રીહનુમત્સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

તમારા સબઓર્ડીનેટ્સનો વ્યવહાર અનુકૂળતા આપી શકે છે. કોઇ મહિલા સહયોગી પાસેથી ખાસ મદદ લેવી પડી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-4

દરેક વ્યક્તિ પાસે પોતાની સીમાથી બહાર જઇને અધિકાર જમાવશો નહીં. આવું કરવાથી તમારા વિરોધીઓ વધી શકે છે.

શું કરવુંઃ- અનાથાલયમાં ભોજન માટે ધનરાશિ ભેટ કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

માનસિક નિરાશા રહી શકે છે. આજનો દિવસ ધૈર્યની પરીક્ષાનો દિવસ સિદ્ધ થઇ શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડાં ચઢાવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6

કોઇ સામાજિક આયોજનમાં ભાગ લેવો પડી શકે છે. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે. કોઇ નજીકના પરિજનની મદદ કરવી પડી શકે છે.

શું કરવુંઃ- આરાધ્ય દેવને પીળી મીઠાઈનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-7

જો નવી જગ્યાએ જોબ કરવા માંગો છો તો ઇન્ટરવ્યુનું પરિણામ પક્ષમાં આવી શકે છે. યાત્રા સારું પરિણામ આપી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મૂષકની મૂર્તિ કે ચિત્ર ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-8

બોસ તરીકે સફળ રહી શકો છો, ટાર્ગેટ પૂર્ણ થઇ શકે છે. પિતા સાથેના સંબંધ સુખકારી રહી શકે છે.

શું કરવુંઃ- ભેંસને રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-9

ખાનદાની રાજનેતાઓને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેમને ધનને લગતી પરેશાની થઇ શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબને સાત્વિક વરક ભેટ કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી