તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

4 ઓગસ્ટનું અંક ભવિષ્ય:મંગળવારનો ભાગ્યશાળી અંક 2 રહેશે, આ દિવસે જાતકોએ હનુમાનજીને મીઠું પાન ચઢાવવું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 7 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 8 ચિલત અંકઃ- 1, 4

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1-4ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ અને અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 7ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 8ની અંક 7-9 સાથે મિત્ર યુતિ અને અંક 9 ની અંક 7 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

પ્રોપર્ટી સંબંધિત સોદા આજે ન કરવાં. માનસિક ચિંતા રહેશે. પગનો દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- ભેંસને ગોળ-રોટલી આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- રીંગણી

--------------

અંકઃ-2

સમય વધારે વિપરીત રહી શકે છે. કોર્ટ કેસમાં ગુંચવાયેલાં રહી શકો છો. લોકો સાથે વિવાદમાં પડશો નહીં.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

પોલીસ અધિકારીઓને ઉલ્લેખનીય સફળતા મળી શકે છે. તમારી યોજનાઓને ગુપ્ત રાખો. નાક સાથે સંબંધિત સમસ્યા રહી શકે છે.

શું કરવુંઃ- રસદાર મીઠાઇ ખાવી

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

પ્રમોશનના મામલે ઉલ્લેખનીય કાર્યવાહી થઇ શકે છે. તમારા વરિષ્ઠ પરિજનોના સ્વાસ્થ્યને લઇને સજાગ રહેવું.

શું કરવુંઃ- આદિત્યહ્રદયસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-5

કામ વિનાની ભાગદોડ વધારે રહેશે. માઇગ્રેનના મામલે વિશેષ સાવધાની રાખો. બોસ સાથે નજીકના સંબંધનું ખાસ ધ્યાન ખેંચી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડા ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6

ફ્રેન્ચાઈઝી લેવા માંગો છો તો આ દિશામાં આગળ વધી શકો છો. ઓફિસમાં પ્રતિષ્ઠા પ્રભાવિત થઇ શકે છે. અંગત જીવનની વાતોને અન્યો સામે ઉજાગર ન કરો

શું કરવુંઃ- હનુમાનજીને મીઠું પાન ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-7

પાર્ટનરશિપનું કામ લાભ આપી શકે છે. તમારી યોજના સફળ થતી જોઇને મન પ્રસન્ન રહેશે. થાક વધારે રહેશે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ધતૂરો ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-8

કોઇ ખાસ યોજના બની શકે છે. કામ સંબંધિત યાત્રા થઇ શકે છે.

શું કરવુંઃ- ગોળના પાણીથી ગણેશજીનો અભિષેક કરીને ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-9

ફાર્માસિસ્ટને અનુકૂળતા રહેશે. પરિવારની મહિલા સાથે સંબંધિત ચિંતા રહેશે.

શું કરવુંઃ- તમારા ઇષ્ટદેવને ઘરમાં બનેલાં લોટના હલવાનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો