તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 એપ્રિલનું અંક ભવિષ્ય:અંક 3ના જાતકોને ઇન્ટરવ્યૂમાં સફળતા મળી શકે છે, શ્રી ગણેશ સહસ્ત્રનામસ્તોત્રના પાઠ કરવા

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 4 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 8 સાથે મિત્ર યુતિ; અંક 4ની 8 સાથે વિરોધી યુતિ; અંક 8ની અંક 9 સાથે મિત્ર યુતિ અને અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંક:- 1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ખૂબ જ મહત્ત્વપૂર્ણ કાર્યથી સંબંધિત ખાસ સમાચાર મળી શકે છે. નજીકના મિત્ર તરફથી સારો સહયોગ મળતાં તમને આનંદ થશે. તમને સુસ્તીનો અનુભવ થઈ શકે છે.

શું કરવું:- ઇષ્ટદેવની વિશેષ પૂજા-અર્ચના કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગ:- પીળો
.............................................
અંકઃ- 2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

લાકડાંના ફર્નિચરના ઉદ્યોગપતિઓ માટે સમય સાનુકૂળ સાબિત થઈ શકે છે. ડાંગરના વેપારીઓ માટે ફાયદાકારક બની શકે છે. કોઈ ખાસ ચિંતાનું સમાધાન મળી શકે છે.

શું કરવું:- પાણીમાં સફેદ ફૂલો નાખીને તેને સૂર્ય ભગવાનને અર્પણ કરો.

શુભ અંક:- 1

શુભ રંગ:- ગોલ્ડન
.............................................
અંક:- 3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

વિદ્યાર્થીઓને પરીક્ષામાં સાનુકુળતા રહી શકે છે. ઇન્ટરવ્યૂમાં સફળતા મળી શકે છે. બીજાઓને તમારી વાત સમજાવવામાં સરળતા રહી શકે છે.

શું કરવું:- શ્રી ગણેશ સહસ્ત્રનામસ્તોત્ર વાંચો.

શુભ અંક:- 5

શુભ રંગ:- લીલો
.............................................
અંકઃ- 4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

બગીચાનું કાર્ય લાભ આપી શકે છે. મીડિયામાં કન્ટેન્ટ રાઇટર્સને સારી તકો મળી શકે છે. મન પ્રફુલ્લિત રહી શકે છે.

શું કરવું:- કૂતરાંઓને રોટલી ખવડાવો.

શુભ અંક:- 7

શુભ રંગ:- જાંબલી
.............................................
અંક:- 5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

કોલ સેન્ટરમાં કામ કરતા લોકો સારી તક મળી શકે છે. ઓફિસના કર્મચારીઓ માટે સમય સારો છે. તમારી માનસિક સ્થિતિનું ધ્યાન રાખો.

શું કરવું:- હનુમાનજીને માલિપાણા/સાત્વિક વરખ અર્પણ કરો.

શુભ અંક:- 9

શુભ રંગ:- લાલ
.............................................
અંકઃ- 6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

કમ્યૂનિકેશન ક્ષેત્ર સાથે સંકળાયેલા એન્જિનિયર્સ માટે સારી તકો આવી શકે છે. સચેત રહો અને તક મળે ત્યારે તેને ઝડપી લેવા તૈયાર રહો. મગજમાં ભરાઈ ગયેલી બાબતો ખલેલ પહોંચાડી શકે છે.

શું કરવું:- શનિદેવને કાળા તલનો લાડુ ચઢાવો.

શુભ અંક:- 8

શુભ રંગ:- બ્લેક
.............................................
અંકઃ- 7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

વિદેશી સેવા અધિકારીઓ માટે સારી તક આવી શકે છે. મુસાફરી ફાયદાકારક થઈ શકે છે. પાચનની સમસ્યાઓ થઈ શકે છે.

શું કરવું:- રુદ્રાક્ષના છોડને પાણી અર્પણ કરો.

શુભ અંક:- 2

શુભ રંગ:- સફેદ
.............................................
અંકઃ- 8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

બેંકિંગ કર્મચારીઓ માટે ધીરજ જાળવવાનો સમય છે. બનેલી યોજનામાં સુધારો કરવાની જરૂર પડી શકે છે. ધૈર્ય ગુમાવશો નહીં.

શું કરવું:- ભૈરવબાબાને કચોરી-સમોસા અર્પણ કરો.

શુભ અંક:- 4

શુભ રંગ:- વાદળી
.............................................
અંકઃ- 9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

પબ્લિસિટી કંપનીઓ માટે સમય તુલનાત્મક રીતે સારો હોઈ શકે છે. જાહેરાત એજન્સીઓને ફાયદો થઈ શકે છે.

શું કરવું:- મંદિર નિર્માણમાં પૈસા ચઢાવો.

શુભ અંક:- 6

શુભ રંગ:- ક્રીમ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો