તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

31 જુલાઈનું અંક ભવિષ્ય:શુક્રવારનો ભાગ્યશાળી અંક 6 રહેશે, જેની જન્માંક 1-4 સાથે વિરોધી યુતિ રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 6 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 7 ચિલત અંકઃ- 1, 4

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ, અંક 6ની અંક 1-4 સાથે વિરોધી યુતિ અને અંક 7 સાથે મિત્ર યુતિ. અંક 7ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ

અંકઃ-1

મોટું ઓપરેશન કરાવવાનું હોય તો કરાવી લેવું. તમને લોકોનો સંપૂર્ણ સાથ મળશે. નવી યોજનાઓ બની શકે છે.

શું કરવુંઃ- વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-2

ટોલ ટેક્સ ઠેકેદારોને નવો ઠેકો પ્રાપ્ત કરવામાં સફળતા મળી શકે છે. લાંબી યાત્રા ન કરો

શું કરવુંઃ- શ્રીહનુમત-સ્તવનનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

નજીકના પરિજન માટે ખાસ મહેનત કરવી પડી શકે છે. પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.

શું કરવુંઃ- વાછરડાને ગોળ-રોટલી આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- રીંગણી

--------------

અંકઃ-4

ખાનપાન સામગ્રી કારોબારીઓને લાભ થઇ શકે છે. હરવા-ફરવાની યોજના બનાવી શકો છો. પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે.

શું કરવુંઃ- શનિદેવની મૂર્તિનું તેલ માથા ઉપર લગાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-5

આજે ઉતાવળમાં કોઇ નિર્ણય લેવો નહીં. કોઇ ખાસ નિર્ણય લેવાનો હોય તો થોડા સમય માટે ટાળી દેવો.

શું કરવુંઃ- પાણીમાં દૂર્વા નાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

સારા કાર્ય કરવાનો પ્રસ્તાવ મળી શકે છે. કોઇ ખાસ વ્યક્તિના કારણે ખાસ લાભ થઇ શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

પેટ્રો કેમિકલ્સના વેપારીઓને મોટો લાભ થઇ શકે છે. જીવનાસાથીનો વ્યવહાર દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- શિવ-પરિવારને દૂધની મીઠાઈનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-8

અધિકારી નિરાશ થઇ શકે છે. મહેનત પ્રમાણે સફળતા ઓછી રહેવાથી નિરાશા ઘેરી શકે છે.

શું કરવુંઃ- ભૈરવબાબાને ફરસાણ અને ઇમરતીનો ભોગ ધરાવો અને સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-9

ભાગદોડના ચક્કરમાં પડશો નહીં, હાનિ ભોગવવી પડી શકે છે. ધન સંબંધિત અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- રસદાર મીઠાઇ ખાવી અને દાન કરવી

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો