31 ઓગસ્ટનું અંક ભવિષ્ય:સોમવારનો ભાગ્યશાળી અંક 7 રહેશે, અંક 9ના જાતકોએ આ દિવસે નારાયણ કવચનો પાઠ કરવો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 7 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 7 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ- 8 ચિલત અંકઃ- 5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ અને તેમની અંક 4 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ અને અંક 8ની અંક 2-7 સાથે મિત્ર યુતિ અને અંક 5 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

ગુપ્ત સેવાના અધિકારીઓને કોઇ ખાસ અભિયાન/કામમાં ઉલ્લેખનીય સફળતા મળી શકે છે. તમારી યોજનાઓને સફળ થતાં પહેલાં ઉજાગર થવા દેશો નહીં.

શું કરવુંઃ- શનિદેવ સામે તલના તેલનો દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

ખોટી ભાગદોડ વધારે રહી શકે છે. પહેલાંથી જ માઇગ્રેનની સમસ્યાથી પીડિત છો તો વિશેષ સાવધાની જાળવો.

શું કરવુંઃ- શ્રી હનુમત સ્તવનનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

સમય પક્ષનો ઓછો, વિપરીત વધારે રહી શકે છે. કોર્ટ કેસથી દૂર રહો.

શું કરવુંઃ- વાછરડાને ગોળ-રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- રીંગણી

--------------

અંકઃ-4

પ્રોપર્ટી વેચવા માંગો છો તો આજનો દિવસ રોકાઇ જાવ. ખાન-પાન સંબંધિત વિશેષ ધ્યાન રાખો.

શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો પ્રગટાવીને ગોળનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-5

કોઇ ઉલ્લેખનીય પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા છો તો તેની સાથે સંબંધિત પ્રેઝેન્ટેશન આજે રાખવામાં આવી શકે છે.

શું કરવુંઃ- લીલી વસ્તુઓ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-6

પ્રમોશન અટવાયેલું છે તો આ મામલે ઉલ્લેખનીય કાર્યવાહી થઇ શકે છે. હાલ તમે જે કંપનીમાં કામ કરી રહ્યા છો તેનાથી મોટી કંપનીમાં કામ કરવા માટે ઇન્ટરવ્યૂ કોલ આવી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને ઇમરતી ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-7

કોઇ નવી એજન્સી કે ડીલરશિપ લેવા માંગો છો તો આ દિશામાં આગળ વધી શકો છો. ઓફિસ અને રોમાન્સમાં જરૂરી અંતર રાખો.

શું કરવુંઃ- શ્રી રામ સ્તૃતિનો પાઠ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

માતાના સ્વાસ્થ્યને લઇને સંપૂર્ણ સાવધાની જાળવો. મહિલા ફાર્માસિસ્ટોને અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- દેવી કવચનો પાઠ કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-9

તમારી યોજના સફળ થતી જોઇને મન પ્રસન્ન રહી શકે છે. થાક વધારે દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- નારાયણ કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

અન્ય સમાચારો પણ છે...