30 નવેમ્બરનું અંક ભવિષ્ય:મંગળવારનો દિવસ અંક 2ના જાતકો માટે અનુકૂળ રહેશે, લાભ અને સારી તક મળી શકશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 3

વિશિષ્ય યુતિઃ- અંક 2ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરનાર લોકો માટે કામ કે જવાબદારીઓમાં ફેરફાર થઈ શકે છે. કર અધિકારીઓને કામને લગતી ભાગદોડ વધારે રહેશે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચંદનનું તિલક કરીને ચોખા ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

જ્યોતિષ અને મીડિયામાં કામ કરતા લોકોને ખાસ લાભ મળી શકે છે. મોટિવેશન સ્પીકરોને સારો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- શનિદેવ સામે કાળા તલના તેલથી દીવો પ્રગટાવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

નવું ટેન્ડર/ઠેકો સારો લાભ આપનાર સિદ્ધ થઈ શકે છે. જો આ પાર્ટનરશિપમાં હોય તો લાભની ટકાવારી વધી શકે છે. જનસંપર્ક કર્મચારીઓ માટે કરિયરને લગતી અનુકૂળતા વધારે રહી શકે છે.

શું કરવુંઃ- ધાર્મિક આયોજનમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

પત્ની કામકાજી હોય તો તેમને અનુકૂળતા રહી શકે છે. માનસિક સ્થિતિ સારી રહેશે.

શું કરવુંઃ- ગુરુના આપેલાં દીક્ષા મંત્રનો જાપ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ચૂંટણી લડનાર ઇચ્છુક લોકો ઠોસ યોજના ઉપર કામ કરવા માટે પોતાના સંપર્કોને વધારશે. જમીનને લગતો સોદો કરવા ઇચ્છો છો તો કરી શકો છો.

શું કરવુંઃ- ફેરી લેતા લોકોને ભેટ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરનાર લોકો માટે સારો અવસર રહેશે. નવો પરિચય બની શકે છે, જે ભવિષ્યમાં તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે.

શું કરવુંઃ- દેવીને સ્ત્રીમાંગમાં ભરવામાં આવતાં સિંદૂરની ડબ્બી ભેટ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

આઈ. ટી. એન્જીનિયરોને સારી સફળતા મળી શકે છે. દીકરીના લગ્નના મામલે પ્રગતિ શક્ય છે.

શું કરવુંઃ- પિતાને ભેટ આપો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

અધિકારી માટે સારા સહયોગની સ્થિતિ રહી શકે છે. બાળકોના કરિયરને લગતી ખાસ ગતિવિધિ રહી શકે છે. મન પ્રફુલ્લિત રહેશે.

શું કરવુંઃ- હનુમાનજી સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવીને સુંદરકાંડનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ટૂરિઝમ સાથે જોડાયેલાં લોકોને મોટો કાર્યક્રમ મળી શકે છે. ગેસની પરેશાની પણ થઈ શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને ફરસાણ અને સરસિયાના તેલનો દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી