ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ-2, 7 મહિનાનો અંકઃ-2 ચિલત અંકઃ- 3
આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 9ની અંક 2-7 સાથે વિરોધી યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.
અંકઃ-1
સ્થાન પરિવર્તનનો મામલે પક્ષમાં જઇ શકે છે. તુલનાત્મક રૂપથી દૂરની યાત્રા થઇ શકે છે. માનસિક નિરાશા રહેશે.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચંદનનું તિલક કરીને ચોખા લગાવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-2
કોઇ વડીલ પાસેથી યોગ્ય માર્ગદર્શન મળી શકે છે. તમારા લક્ષ્યને ફરી નિર્ધારિત કરી શકો છો.
શું કરવુંઃ- શનિદેવ સામે કાળા તલના તેલથી દીવો કરો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-3
ધનને લગતો મામલો દુઃખી કરી શકે છે. કોશિશ કરો કે લોકો સાથે સ્વાર્થી વૃત્તિથી કામ લેવામાં આંધળા ન થઇ જાવ.
શું કરવુંઃ- ધાર્મિક આયોજનમાં ધનરાશિ ભેટ કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-4
મામા પક્ષથી લાભ થઇ શકે છે. મિત્રો માટે ખાસ ભાગદોડ કરવી પડી શકે છે. પાચનશક્તિ ખરાબ થઇ શકે છે.
શું કરવુંઃ- ગુરુના આપેલાં દીક્ષા મંત્રનો જાપ કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-5
ચુંટણી લડાઈમાં ઉતરવા માંગો છો તો સમય મહેરબાન રહેશે. કોર્ટમાં ચાલી રહેલાં મામલાનું પરિણામ પક્ષમાં આવી શકે છે.
શું કરવુંઃ- ફેરી લેનાર લોકોને ભેટ આપો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-6
આજે કોઇ શુભ સમાચાર મળી શકે છે. મનગમતું કામ થવાથી મન પ્રસન્ન રહેશે. થાક વધારે લાગશે.
શું કરવુંઃ- દેવીના સ્ત્રી-માંગ ભરવામાં આવતી સિંદૂરની ડબ્બી ચઢાવો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-7
ભાવનાઓ પ્રકટ કરવી ઠીક છે, પરંતુ તેના માટે સમય-પરિસ્થિતિનું ધ્યાન રાખવું. નાક-કાનનું વિશેષ ધ્યાન રાખવું.
શું કરવુંઃ- પિતાને વિશિષ્ટ ભેટ આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-8
લોકો સાથે કમ્યુનિકેશન જાળવી રાખો. કોઇ ખાસ કામમાં અંતિમ સમયે સંપર્કહિનતાથી હાનિ થઇ શકે છે.
શું કરવુંઃ- હનુમાનજી સામે ચમેલીના તેલનો દીવો કરી સુંદરકાંડનો પાઠ કરો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-9
યાત્રા નિષ્ફળ રહી શકે છે. કોઇ ખાસ કામ માટે આગળ વધવા માંગો છો તો કોઇ એવા મિત્ર/પરિચિતને સાથ લઇ લો જે જાડા અને ચોરસ મોઢાવાળા હોય.
શું કરવુંઃ- ભૈરવ બાબાને ફરસાણ ચઢાવો અને સરસિયાના તેલનો દીવો કરો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.