તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

30 માર્ચનું અંક ભવિષ્ય:મંગળવારે અંક 2ના જાતકોના ઘરનું વાતાવરણ સુખમય રહેશે, આ લોકોએ બટુક ભૈરવને દૂધની મીઠાઈ ચઢાવવી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 8 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 2ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 6ની અંક 1 સાથે વિરોધી યુતિ અને અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 8ની અંક 2 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

કરિયરને લગતી યાત્રા થઇ શકે છે. દૂરથી કોઇ નજીકના મિત્ર કે પરિજન મળવા આવી શકે છે.

શું કરવુંઃ- શનિદેવ સામે કાળા તલના તેલમાં દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે. પાર્ટનરશિપ સંભાળો.

શું કરવુંઃ- બટુક ભૈરવને દૂધની મીઠાઈ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

કોઇની સાથે સંબંધ ગાઢ બની શકે છે. કામનો વિસ્તાર થઇ શકે છે.

શું કરવુંઃ- વાનરને ગોળ આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

મીડિયાવાળાઓને વધારે અનુકૂળતા રહેશે. તમારા આસપાસના સંબંધો ઉપર ખાસ ધ્યાન રાખો.

શું કરવુંઃ- લોટનો હલવો ખાવો અને દાન કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

હરવા-ફરવાની યોજના બની શકે છે. મહત્ત્વપૂર્ણ કાર્યો માટે હાલ રોકાઇ જાવ

શું કરવુંઃ- આદિત્યહ્રદસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

કોઇ જૂના પરચિતને મળવાનો અવસર મળી શકે છે. શારીરિક શિથિલતા થોડી વધારે અનુભવ થઇ શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળના હલવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

અધિકારીના કોપથી બચવું. અત્યાર સુધીની કોશિશનું મનગમતું પરિણામ મળી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીની ગદા ઉપર સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

પરિવર્તનનો અવસર મળી શકે તો લઇ લો. ખાસ ફેરબદલથી બચવું.

શું કરવુંઃ- જળમાં જવ રાખીને પીપળામાં ચઢાવો અને દેસી ઘીનો દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

પ્રતિષ્ઠા વૃદ્ધિ થશે. નવી ફ્રેન્ચાઇઝી, એજન્સી કે ડીલરશિપ લેવા માટે યોગ્ય સમય છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ગુલાબના ફૂલ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો